Stock Market Today: સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 25700 પાર, જાણો કારણો
અમદાવાદ, તા. 25 નવેમ્બરઃ વૈશ્વિક શેરબજારમાં શુષ્ક માહોલ વચ્ચે ભારતીય શેરબજાર આજે આકર્ષક ઉછાળા સાથે આગળ વધ્યા છે. સેન્સેક્સ 1386 પોઈન્ટના ઉછાળે ખૂલ્યા બાદ થોડી જ ક્ષણોમાં 1446 પોઈન્ટના ઉછાળે 83900 તરફ આગેકૂચ કરી રહ્યો હતો. નિફ્ટીએ 25700નું લેવલ ક્રોસ કરી 25775.50ની ટોચ નોંધાવી હતી. જે 9.30 વાગ્યે 424 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો….
