Stocks Picks: રિયાલ્ટી, ઈન્ડસ્ટ્રીયલ્સ, ઓટો, પાવર સેક્ટરના શેરોમાં તેજી, સેક્ટોરલ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે

અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ સેન્સેક્સ આજે 500 પોઈન્ટની વોલેટિલિટીના અંતે સુધારા સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સ 305.09 પોઈન્ટ ઉછાળા સાથે 73095.22 અને નિફ્ટી 50 આજે ફરી એક વખત 22 હજારની સપાટી જાળવી રાખતાં 76.30 પોઈન્ટના ઉછાળા સાથે 22198.35 પર બંધ રહ્યો હતો. શેરબજારમાં ઉછાળા પાછળનું કારણ રિયાલ્ટી, ઓટો, પાવર શેરોમાં લેવાલીમાં વધારો છે. Auto Indexમાં તાતા…

Read More

Stock Of The Day: Skipperનો શેર સતત ત્રીજા દિવસે તેજી સાથે નવી રેકોર્ડ ટોચે, 13 ટકા ઉછાળો

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ હેવી ઈલેક્ટ્રિકલ ઈક્વિપમેન્ટ કંપની સ્કીપર લિ.નો શેર આજે 13.4% ઉછાળા સાથે એનએસઈ ખાતે ₹401ની નવી વિક્રમી ટોચે પહોંચ્યા હતા. બીએસઈ ખાતે પણ 400ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ 5.55 ટકા ઉછાળા સાથે 373 પર ટ્રેડ થઈ રહ્યા હતા. સ્કીપર લિ.ના શેર છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી સતત વૃદ્ધિ નોંધાવી રહ્યા છે. શેરમાં ઉછાળા પાછળનું…

Read More

Stock To Watch: Yes Bankનો શેર 4.7 ટકા ઉછળી વર્ષની ટોચે પહોંચ્યો, જાણો નિષ્ણાતોની નજરે ટાર્ગેટ

અમદાવાદ, 2 જાન્યુઆરીઃ શેરબજારના કરેક્શનના માહોલ વચ્ચે આજે યસ બેન્કનો શેર વધુ 4.7 ટકા ઉછાળા સાથે નવી વાર્ષિક ટોચે પહોંચ્યો છે. બીએસઈ ખાતે 4.7 ટકા ઉછળી 23.71ની 52 વીક હાઈ સપાટી બનાવી હતી. જો કે, બાદમાં 11.31 વાગ્યે 2.21 ટકા વધી 23.14 પર ટ્રેડેડ હતો. એનએસઈ ખાતે 23.70ની વાર્ષિક ટોચ બનાવી છે. છેલ્લા 3 દિવસમાં…

Read More

Stock Watch: Zomatoને જીએસટી મામલે રૂ. 402 કરોડની શો-કોઝ નોટિસ મળતાં શેર 3 ટકા તૂટ્યો

અમદાવાદ, 28 ડિસેમ્બરઃ ફૂડ ડિલિવરી એગ્રીગ્રેટર ઝોમેટો લિ.ને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સત્તાવાળાઓ તરફથી અવેતન લેણાં પર રૂ. 402-કરોડની શો-કોઝ નોટિસ મળ્યા બાદ ઝોમેટોના શેરમાં 3 ટકાનો ઘટાડો થયો હતો. નોટિસમાં કથિત કરની રકમ કંપની દ્વારા ડિલિવરી પાર્ટનર્સ વતી ગ્રાહકો પાસેથી ‘ડિલિવરી ચાર્જ’ તરીકે એકત્રિત કરવામાં આવેલી રકમ પર આધારિત છે. શો-કોઝ 29 ઓક્ટોબર,…

Read More