શેરબજારમાં આજે સુધારાનો આશાવાદ, આ પરિબળો પર રહેશે મુખ્ય ફોકસ
અમદાવાદ, તા. 5 ઓક્ટોબરઃ ભારતીય શેરબજારો ગત સપ્તાહે સતત તૂટ્યા બાદ આજે સપ્તાહની શરૂઆત સુધારા સાથે કરે તેવી તીવ્ર શક્યતા જોવા મળી રહી છે. રોકાણકારો દ્વારા નીચા મથાળે ખરીદીની રિબાઉન્ડની અસર સેન્સેક્સ- નિફ્ટીને સુધારા તરફ દોરી શકે છે. ગિફ્ટ નિફ્ટી પણ આજે 143 પોઈન્ટના સુધારા સાથે 22633.5 પર ટ્રેડ થઈ રહ્યો હતો. શેરબજારમાં હવે મુખ્ય…
