મકર સંક્રાતિ નિમિત્તે આજે કેવો રહેશે શેરબજારમાં માહોલ? જાણો સેન્સેક્સ-નિફ્ટીની આગામી ચાલ

અમદાવાદ, તા. 14 જાન્યુઆરીઃ વૈશ્વિક બજારોમાં મિક્સ વલણ તેમજ મકર સંક્રાતિ નિમિત્તે રજાના માહોલ વચ્ચે આજે ભારતીય શેરબજાર ઘટાડા તરફી ટ્રેડ થવાની આશંકા છે. ગિફ્ટ નિફ્ટી પણ નબળો કૂલ્યો હતો. જે 53 પોઈન્ટના ઘટાડે 25738ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.વોલેટિલિટી ઈન્ડેક્સ પણ 6 ટકા ઉછાળે 15.98 પર કારોબાર થઈ રહ્યો છે. જે બજારમાં અસ્થિરતા જળવાઈ…

Read More

Stock Market Today: શેરબજાર પર જીડીપી ગ્રોથની અસર જોવા મળી શકે, નિફ્ટી માટે 26000નું લેવલ મહત્ત્વનું

અમદાવાદ, તા. 1 ડિસેમ્બરઃ ભારતીય અર્થતંત્રના જીડીપી ડેટા આજે ભારતીય શેરબજાર પર વિશેષ અસર કરી શકે છે. ગત શુક્રવારના રોજ જારી બીજા ત્રિમાસિકનો જીડીપી ગ્રોથના આંકડા અપેક્ષા કરતાં છ ત્રિમાસિકની ટોચે નોંધાયા છે. ગિફ્ટ નિફ્ટી પણ 143 પોઈન્ટના પ્રીમિયમે ટ્રેડ થઈ રહ્યો છે. જે આજે એકંદરે માર્કેટ પોઝિટિવ રહેવાનો આશાવાદ વ્યક્ત કરે છે.ગત શુક્રવારે ભારતીય…

Read More

Stock Watch: JSW Energyનો શેર 3% ઉછાળા સાથે 52 વીકની ટોચે, જાણો કારણ

અમદાવાદ, 3 એપ્રિલઃ શેરબજારમાં આજે જેએસડબ્લ્યૂ એનર્જીનો શેર 2.95 ટકા ઉછાળા સાથે વર્ષની ટોચે (52 Week High) પહોંચ્યો છે. બીએસઈ ખાતે રૂ. 546.65ના સ્તરે ખૂલ્યા બાદ 2.95 ટકા વધી 557.95ની વાર્ષિક ટોચ નોંધાવી હતી. નીચામં 542.80 થયો હતો. 12.37 વાગ્યે 1.56 ટકા ઉછાળા સાથે 550.40 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જેએસડબ્લ્યૂ એનર્જીએ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ પ્લેસમેન્ટ…

Read More

Stock Watch: Adani Powerમાં આજે ફરી અપર સર્કિટ, બજાજ ઓટો, અદાણી પોર્ટ્સ સહિતના શેરો વર્ષની ટોચે પહોંચ્યા

અમદાવાદ, 2 એપ્રિલઃ સેન્સેક્સ અને નિફ્ટીએ ગઈકાલે ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવ્યા બાદ આજે તેમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. જો કે, ઓવરઓલ માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ જોવા મળી છે. આજે 149 શેર્સ વર્ષની ટોચે અને 15 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. 431 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ અને 133 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ સાથે 2600 શેરો સુધારા તરફી અને…

Read More

Stock To Watch: Gensol Engineeringનો શેર આ સપ્તાહે 21 ટકા ઉછળ્યો, જાણો કારણ

અમદાવાદ, 22 માર્ચઃ શેરબજારની વોલેટિલિટી વચ્ચે જેન્સોલ એન્જિનિયરિંગ (Gensol Engineering Share price)નો શેર આ સપ્તાહે રોજ નવી પાંચ ટકા અપર સર્કિટ સાથે 21.02 ટકા ઉછળ્યો છે. ગત શુક્રવારે રૂ. 762ના બંધ સામે આજે ફરી 5 ટકા અપર સર્કિટ સાથે 922.20 થયો છે. એનએસઈ ખાતે 923.50ના સ્તરે પહોંચ્યો છે. આજના ઉછાળા પાછળનું કારણ મહારાષ્ટ્રમાં સોલાર પીવી…

Read More

Stocks Today: Adani Group પર ફરી સંકટનું વાદળ, શેરો 5 ટકા સુધી તૂટ્યા

અમદાવાદ, 18 માર્ચઃ બ્લૂમબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં 5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગે રિપોર્ટ જારી કર્યો છે કે, અમેરિકી સરકારે જોડાણ માટે લાંચ આપવામાં આવી હોવાના શંકાના આધારે તપાસ હાથ ધરી છે. જેના પગલે અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 4.99% તૂટ્યો હતો. જ્યારે અદાણી પોર્ટ્સ અદાણી વિલમર, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી ગ્રીન એનર્જી,…

Read More