શેરબજારના પ્રિ-ઓપનિંગ સેશનમાં આ 3 શેરોની માગ વધુ રહી, Sensex 900 પોઈન્ટ ઉછાળ્યો
2024-01-29
અમદાવાદ, 29 જાન્યુઆરીઃ શેરબજારે આ સપ્તાહની શરૂઆત બમ્પર ઉછાળા સાથે કરી છે. સેન્સેક્સ 900 પોઈન્ટ તો નિફ્ટી50 285 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આજે પ્રિ-ઓપનિંગ સેશનમાં યુટિલિટી 1.43 ટકા, ઓઈલ એન્ડ ગેસ 1.17 ટકા અને પાવર ઈન્ડેક્સ 1.16 ટકા ઉછાળ્યો હતો. BSE ખાતે પ્રિ-ઓપનિંગ સેશન દરમિયાન સૌથી વધુContinue Reading

