વેલસ્પન જૂથ સિન્ટેક્સ BAPLને હસ્તગત કરવા દ્વારા પુનર્જીવિત કરવા માટે પ્રતિબદ્ધ
અમદાવાદ, 21 ઓગસ્ટ: સિન્ટેક્સ BAPL લિમિટેડ (સિન્ટેક્સ)ને વેલસ્પન વર્લ્ડ દ્વારા તાજેતરમાં હસ્તગત કરવામાં આવી છે. વેલસ્પનના પ્રવક્તાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, “IBC હેઠળ ક્લીન સ્લેટનો સિદ્ધાંત અમને અસરકારક વ્યૂહરચનાઓ અમલમાં મૂકવાની અને સિન્ટેક્સની કામગીરી સુધારવાની સાથે બજાર હિસ્સાને વધારવાની ઉત્તમ તક પૂરી પાડે છે. જો કે, બજારની વર્તમાન સ્થિતિ કંપનીની કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને…
