Stock Of The Day: Skipperનો શેર સતત ત્રીજા દિવસે તેજી સાથે નવી રેકોર્ડ ટોચે, 13 ટકા ઉછાળો
અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ હેવી ઈલેક્ટ્રિકલ ઈક્વિપમેન્ટ કંપની સ્કીપર લિ.નો શેર આજે 13.4% ઉછાળા સાથે એનએસઈ ખાતે ₹401ની નવી વિક્રમી ટોચે પહોંચ્યા હતા. બીએસઈ ખાતે પણ 400ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ 5.55 ટકા ઉછાળા સાથે 373 પર ટ્રેડ થઈ રહ્યા હતા. સ્કીપર લિ.ના શેર છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી સતત વૃદ્ધિ નોંધાવી રહ્યા છે. શેરમાં ઉછાળા પાછળનું…
