અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ એક્સચેન્જોને ગઈકાલે મોડી સાંજે અમુક ફેરફારોને આધિન હાલના શોર્ટ ટર્મ ASM અને TFT ફ્રેમવર્ક હેઠળ એસએમઈ શેરોને આવરી લેવાની સૂચના આપી હતી. એસએમઈ શેરોના ભાવમાં સતત વધારો સટ્ટાકીય તત્વોનું પ્રમાણ વધ્યું હોવાની શંકાને વધુ ઘેરી બનાવે છે. જેને ધ્યાનમાં રાખતાં સેબીએ આકરૂ વલણ અપનાવ્યુંContinue Reading