SME શેરો અને SME IPOમાં ધૂમ સટ્ટાખોરી, અટકાવવા સેબી આ પગલાં લેશે, SME IPO INDEX 3 ટકા તૂટ્યો
2024-03-11
અમદાવાદ, 11 માર્ચઃ એસએમઈ શેરો અને એસએમઈ આઈપીઓમાં મોટાપાયે સટ્ટો રમાઈ રહ્યો હોવાની વાત માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્વીકારી છે. સેબીના બુચના આ નિવેદન સાથે જ આજે એસએમઈ આઈપીઓ ઈન્ડેક્સ 3 ટકાથી વધુ તૂટ્યો હતો. એસએમઈ શેરોમાં મોટાપાયે વેચવાલી જોવા મળી હતી. સેબી આઈપીઓ અને શેરોના ભાવમાં હેરાફેરીના અહેવાલો પર કામContinue Reading

