પ્રાઈમરી માર્કેટઝોનઃ આ સપ્તાહે 7 IPO લોન્ચ થશે, 4 SME અને 3 મેઈનબોર્ડ

અમીરચંદ જગદીશ કુમાર, પાવરિકા, સાઈ પેરેન્ટેરલ સહિત 7 ઇશ્યૂ ખુલી રહ્યા છે, 4 લિસ્ટિંગ શેડ્યૂલ છે અમદાવાદ, 23 માર્ચઃ પ્રાઇમરી માર્કેટમાં પણ સેકન્ડરી માર્કેટમાં મંદીની અસર વર્તાઇ રહી છે. સંખ્યાબંધ કંપનીઓ IPO ટાળવા જઇ રહી છે. કારણકે લિસ્ટિંગ સમયે રોકાણકારોને સાવ ન્યૂનતમ કે નેગેટિવ રિટર્ન છૂટી રહ્યું છે. અમૂક IPOમાં તે અપૂરતા સબસ્ક્રીપ્શનના કારણે IPOની…

Read More

પ્રાઇમરી માર્કેટ ઝોન: આ સપ્તાહે રૂ. 11000 કરોડથી વધુના 7 IPOની એન્ટ્રી

સોમવારે લેન્સકાર્ટ સોલ્યુશન્સ, મંગળવારે બિલિયનબ્રેઇન્સ ગેરેજ વેન્ચર્સ (ગ્રોવ) અને 14 નવેમ્બરે પાઈન લેબ્સના આઇપીઓનું લિસ્ટિંગ થશે અમદાવાદ, 10 નવેમ્બરઃ સ્ટડ અને ઓર્કલાના નેગેટિવ લિસ્ટિંગ પછી સોમવારે શરૂ થતાં નવા સપ્તાહના પ્રારંભે લેન્સકાર્ટના આઇપીઓના લિસ્ટિંગ ઉપર પ્રાઇમરી માર્કેટના મૂડનો આધાર રહેશે. દરમિયાન 10 નવેમ્બરથી શરૂ થતા સપ્તાહમાં પ્રાઇમરી માર્કેટમાં રૂ. 1100 કરોડથી વધુ મૂલ્યના 7 નવા…

Read More

PRIMARY MARKET ZONE:  આ સપ્તાહે 5 IPOની એન્ટ્રી, ઓક્ટોબરમાં કંપનીઓએ રૂ. 45000 કરોડથી વધુ એકત્ર કર્યા

ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં 10 IPO  આવ્યા, જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી રૂ. 35,791 કરોડના 7 આઇપીઓ અમદાવાદ, 27 ઓક્ટોબરઃ પ્રાઇમરી માર્કેટમાં છેલ્લા બે સપ્તાહના દિવાળી વેકેશન પછી ફરી નવા વિક્રમ સંવત 2082નો ધમધમાટ શરૂ થવા જઇ રહ્યો છે. તા. 27 ઓક્ટોબરથી શરૂ થતાં સપ્તાહ દરમિયાન 5 આઇપીઓ યોજાઇ રહ્યા છે. ઓર્કલા ઇન્ડિયાઃ નોર્વેના પેરેન્ટ-સમર્થિત ઓર્કલા ઇન્ડિયાનો…

Read More

પ્રાઈમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે 21 નવા IPO રૂ. 4450 કરોડ એકત્ર કરશે, 26 IPO લિસ્ટિંગ માટે સજ્જ

અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃ પ્રાઈમરી માર્કેટ માટે સતત બીજું સપ્તાહ આઇપીઓના આક્રમણથી ભરચક રહેશે. 29 સપ્ટેમ્બરથી શરૂ થતા સપ્તાહ દરમિયાન 21 આઇપીઓ મારફક કંપનીઓ રૂ. 4,450 કરોડથી વધુ રકમ એકત્ર કરવા માટે પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશી રહી છે. તેની સામે 26 કંપનીઓ લિસ્ટિંગ માટે સજ્જ છે. મેઇનબોર્ડમાં 5 કંપનીઓ રૂ. 3852 કરોડના આઇપીઓ યોજશે 21 નવા IPOમાં…

Read More

પ્રાઈમરી માર્કેટ ઝોનઃ સપ્ટેમ્બરમાં મેઇનબોર્ડમાં 3 દાયકાના સૌથી વધુ 28 IPO, SME પ્લેટફોર્મમાં 53 IPO યોજાયા

અમદાવાદ, 26 સપ્ટેમ્બર: ઇન્ડિયન પ્રાઇમરી માર્કેટમાં સપ્ટેમ્બરમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. લગભગ ત્રણ દાયકામાં સપ્ટેમ્બર માસની વાત કરીએ તો પ્રાઈમરી માર્કેટમાં પ્રવશેતાં IPO માટે સૌથી વ્યસ્ત મહિનો હતો. મેઇનબોર્ડ ખાતે  25 કંપનીઓએ IPO યોજ્યા હતા, જે જાન્યુઆરી 1997 પછી સૌથી વધુ છે, જ્યારે સપ્ટેમ્બરમાં અત્યારસુધીમાં 28 લિસ્ટિંગ નોંધાઇ ચૂક્યા છે. આ 25 IPOએ સપ્ટેમ્બર…

Read More

PRIMARY MARKET VIEW: આ સપ્તાહે 10 IPO લોન્ચ થશે, 8 નવા લિસ્ટિંગની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદ, 25 ઓગસ્ટઃ પ્રાઇમરી માર્કેટ માટે શરૂ થઇ રહેલું નવું સપ્તાહ આઇપીઓની એન્ટ્રી તેમજ નવા લિસ્ટિંગની દ્રષ્ટિએ ધમધમાટવાળું પૂરવાર થશે કારણકે કુલ 10 IPO એન્ટર થઇ રહ્યા છે. 25 ઓગસ્ટથી શરૂ થતું સપ્તાહ રજાઓનું સપ્તાહ હોવા છતાં, પ્રાઇમરી માર્કેટમાં ધમધમાટ યથાવત રહેવા સાથે  કારણ કે રૂ.1,240 કરોડના કુલ 10 IPO યોજાવા જઇ રહ્યા છે અને…

Read More

પ્રાઇમરી માર્કેટ એક્શન: 10 IPO, 3 લિસ્ટિંગ, મેઈન બોર્ડમાં 2000 કરોડથી વધુની સાઈઝના 4 IPO

અમદાવાદ, 21 જુલાઈઃ પ્રાઇમરી માર્કેટ ફરી તેના વ્યસ્ત શેડ્યૂલમાં પાછું ફર્યું છે કારણ કે 21 જુલાઈથી શરૂ થતા અઠવાડિયે કુલ 10 IPO પ્રાઈમરી માર્કેટમાં એન્ટર થઇ રહ્યા છે, અને ત્રણ કંપનીઓ શેરબજારમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. બંને સેગમેન્ટ મેઈનબોર્ડ અને SMEમાં 5-5 ખુલશે, જેમાં એક REIT ઇશ્યૂનો સમાવેશ થાય છે. મેઇનબોર્ડ આઇપીઓ એટ એ…

Read More

પ્રાઈમરી માર્કેટ મોનિટરઃ આગામી સપ્તાહે બજારમાં Rs. 6900 કરોડના 9 નવા IPOની એન્ટ્રી

કુલ રૂ. 6900 કરોડથી વધુના આઇપીઓ મેઇનબોર્ડમાં 4 અને એસએમઇ સેગ્મેન્ટમાં 5 યોજાઇ રહ્યા છે અમદાવાદ, 25 મેઃ ઓક્ટોબર-24થી એપ્રિલ-25 સુધીના ગાળામાં સેકન્ડરી માર્કેટમાં ધીમી પડેલી તેજીની ચાલના પગલે પ્રાઇમરી માર્કેટમાં પણ સુસ્તીનો માહોલ સર્જાયો હચોય પરંતુ એપ્રિલની બોટમથી નિફ્ટી અત્યારસુધીમાં 50 ટકાથી વધુ સુધર્યો છે. તેના પગલે પ્રાઇમરી માર્કેટમાં સળવળાટ જ નહિં, સીધો ધમધમાટ…

Read More