અમદાવાદ, 25 ઓગસ્ટઃ પ્રાઇમરી માર્કેટ માટે શરૂ થઇ રહેલું નવું સપ્તાહ આઇપીઓની એન્ટ્રી તેમજ નવા લિસ્ટિંગની દ્રષ્ટિએ ધમધમાટવાળું પૂરવાર થશે કારણકે કુલ 10 IPO એન્ટર થઇ રહ્યા છે. 25 ઓગસ્ટથી શરૂ થતું સપ્તાહ રજાઓનું સપ્તાહ હોવા છતાં, પ્રાઇમરી માર્કેટમાં ધમધમાટ યથાવત રહેવા સાથે  કારણ કે રૂ.1,240 કરોડના કુલ 10 IPOContinue Reading