ટાટા પાવરની TP સોલરએ તમિળનાડુ પ્લાન્ટ ખાતે 4 ગિગાવોટ સોલર મોડ્યુલ ઉત્પાદનનો આંક વટાવ્યો
નવી દિલ્હી, 14 જૂનઃ ટાટા પાવર કંપની લિમિટેડ (ટાટા પાવર)ની ઉત્પાદન કરતી કંપની અને ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (ટીપીઆરઈએલ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટીપી સોલર લિમિટેડે આજે જાહેરાત કરી હતી કે તેણે તેના તમિળનાડુ પ્લાન્ટ ખાતે 4 ગિગાવોટ સોલર મોડ્યુલ ઉત્પાદનનો આંક વટાવ્યો છે. આ પ્લાન્ટે 31 મે, 2025 સુધીમાં કુલ મળીને 4,049 મેગાવોટ સોલર…
