સ્પિનીએ અમદાવાદમાં ભારતમાં ચોથો સ્પિની પાર્ક શરૂ કર્યો
અમદાવાદ, 9 ઓક્ટોબર: ઇનોવેશનને મજબૂત કરવા અને કાર ખરીદવાની કામગીરીમાં વધુ સુધારો કરવાના તેના મિશનમાં, ભારતની અગ્રણી ફુલ-સ્ટેક યુઝ્ડ કાર બાઈંગ એન્ડ સેલિંગ પ્લેટફોર્મ સ્પિનીને તેની સ્પિની પાર્ક ફેસિલિટી દ્વારા કસ્ટમર એન્ગેજમેન્ટમાં નોંધપાત્ર 80% વધારો જોવા મળ્યો છે. સાત એકર વિસ્તારમાં ફેલાયેલું અને અમદાવાદમાં વૈષ્ણોદેવી રોડ પર સ્વર્ણિમ સ્ટોન ખાતે આવેલું આ અનોખો અનુભવ પૂરો…
