અમદાવાદ, 1 એપ્રિલઃ વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓના ભાવ રેકોર્ડ ટોચે પહોંચવાની સાથે સ્થાનિક સ્તરે પણ સોનામાં તેજી જોવા મળી છે. સોનાનો ભાવ રૂ. 1800 વધી રૂ. 69487 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. સવારે 9:30 વાગ્યે, MCX એપ્રિલ સોનાનો વાયદો રૂ. 1,253 અથવા 1.85% વધીને રૂ. 68,930 પ્રતિ 10Continue Reading