એનસીડેક્સે ભારતનો પ્રથમ સ્ટીલ સ્ક્રેપ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ લોન્ચ કર્યો
મુંબઈ, 11 નવેમ્બર 2026: ભારતના અગ્રણી સ્ટોક એક્સચેન્જો પૈકી એક એનસીડેક્સ લિમિટેડ (અગાઉ નેશનલ કોમોડિટીઝ એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ લિમિટેડ) દ્વારા આજે સ્ટીલ સ્ક્રેપ ફ્યુચર્સ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે સ્ટીલ સ્ક્રેપ સેગમેન્ટમાં ભારતનો પ્રથમ પ્રાઇસ રિપોર્ટિંગ એજન્સી (PRA) આધારિત ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ રજૂ કર્યો છે. તે વિવિધ સ્ક્રેપ ગ્રેડ અને ખંડિત કિંમત નિર્ધારણ…
