શેરબજારની વોલેટિલિટીના પગલે MFમાં આકર્ષણ વધ્યું, ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં બમણુ 14100 કરોડનું રોકાણ
નવી દિલ્હી ભારતીય શેરબજારોમાં વોલેટિલિટી તેમજ પેસિવ ફંડ સેગમેન્ટમાં સતત નવા લોન્ચિંગના કારણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સતત વધી રહ્યું છે. રોકાણકાર નીચા ભાવે ઈક્વિટી સ્કીમ્સમાં આગામી સમયમાં મબલક રિટર્ન મેળવવાની રણનીતિ સાથે એસઆઈપી, એસટીપી સહિતના માધ્યમથી રોકાણ વધારી રહ્યા છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં સપ્ટેમ્બરમાં કુલ રૂ. 14100 કરોડનું રોકાણ નોંધાયુ છે. જે ઓગસ્ટના 6120 કરોડ…
