સેન્સેક્સ-નિફ્ટીની સાથે 10 સેક્ટોરલ ઈન્ડેક્સ નવી રેકોર્ડ ટોચે, 244 સ્ક્રિપ્સ 52 વીક હાઈ સપાટીએ

અમદાવાદ શેરબજારોએ છેલ્લા એક સપ્તાહથી સતત નવી ટોચ નોંધાવાની સાથે ચાલુ નાણાકીય વર્ષના 3 માસમાં રોકાણકારોની મૂડીમાં 40.02 લાખ કરોડનો વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2023-24માં 31 માર્ચે રૂ. 258.20 લાખની માર્કેટ કેપ હતી. સેન્સેક્સ સતત ત્રીજા દિવસે નવી રેકોર્ડ 55300.35ની ટોચે પહોંચ્યો છે. જેણે અંતે 486.49 પોઈન્ટ વધી નવુ 65205.05નું રેકોર્ડ બંધ આપ્યું હતું….

Read More