અમદાવાદ, 1 એપ્રિલ કેનેરા બેંક: કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની (CRAMC) માં IPO દ્વારા 13% હિસ્સો ઘટાડવા દરખાસ્ત (પોઝિટિવ) EIH: કંપની દક્ષિણ ગોવાના કેવેલોસિમ બીચ પર ઓબેરોય લક્ઝરી રિસોર્ટના બાંધકામ પર ₹421 કરોડનું રોકાણ કરશે (પોઝિટિવ) ટોરેન્ટ પાવર: કંપનીને ટોરેન્ટ પાવર લિમિટેડ-ડિસ્ટ્રિબ્યુશન યુનિટ તરફથી 150 મેગાવોટ ગ્રીડ-કનેક્ટેડ વિન્ડ સોલાર હાઇબ્રિડContinue Reading