અદાણી ગ્રીન એનર્જી ડોલર બોન્ડ દ્વારા $40.9 કરોડ એકત્ર કરશે, શેર વર્ષની ટોચે પહોંચ્યો

અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ અદાણી ગ્રુપની અદાણી ગ્રીન એનર્જી 18 વર્ષના ડોર-ટુ-ડોર ટેનર સાથે યુએસ ડૉલર-ડેનોમિનેટેડ બોન્ડ્સ દ્વારા $40.9 કરોડ એકત્ર કરવા માંગે છે. અદાણી ગ્રીન એનર્જી માર્ચમાં ડૉલર બોન્ડ ઇશ્યૂ કરીને લગભગ $50 કરોડ એકત્ર કરવા માગે છે, જે એક વર્ષમાં વિદેશી બોન્ડ માર્કેટમાં પરત ફરનાર અદાણી જૂથની પ્રથમ કંપની બની છે. આ ઇશ્યૂ બજારની…

Read More

Stock Picks: Yes Bank, Crompton, Clean Scienceના શેરમાં 24 ટકા ઉછાળાની શક્યતા, F&O એક્સપાયરી પર ફોકસ

અમદાવાદ, 25 ડિસેમ્બરઃ સેન્સેક્સ અને નિફ્ટીએ છેલ્લા સાત સપ્તાહની તેજીમાં ગત સપ્તાહે વિરામ લીધો હતો. જેની પાછળનું કારણ તહેવારોની સિઝન, આઈપીઓની ભરમાર વચ્ચે પ્રોફિટ બુકિંગ હતું. જો કે, અંતે ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહેતાં તેજીનો આશાવાદ કાયમ છે. આનંદ રાઠી સ્ટોક બ્રોકર્સના રિપોર્ટના મતે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં FIIનો લોંગ શોર્ટ રેશિયો લગભગ 66 ટકા (ગુરુવાર સુધી)…

Read More

Spice Jet ટૂંકસમયમાં એનએસઈ ખાતે લિસ્ટિંગ કરાવશે, શેર 7% ઉછાળા સાથે વર્ષની ટોચે

અમદાવાદ, 11 ડિસેમ્બરઃ સ્પાઈસજેટનો શેર આજે 7 ટકાથી વધુ ઉછાળા સાથે 52 સપ્તાહની ટોચે પહોંચ્યો છે. સ્પાઈસજેટના શેરમાં ઉછાળા પાછળનું કારણ એરલાઈન દ્વારા નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટિંગ કરાવવાની યોજનાની જાહેરાત હતી. એરલાઈને તેની એક્સચેન્જ ફાઈલિંગમાં લિસ્ટિંગની કોઈ તારીખનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ કહ્યું છે કે તે “ટૂંક સમયમાં” લિસ્ટેડ થશે. BSE પર સ્પાઈસજેટનો…

Read More