Skip to content
August 13, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
Tame US CPI eases rate-hike fears, lifts risk appetite 01
August 13, 2026August 13, 2026
02
Business
Elections Politics Sentiment
MARKET LENS: નેગેટિવ ગિફ્ટ નિફ્ટી, નેગેટિવ સેન્ટિમેન્ટ, નેગેટિવ જિયો- પોલિટિકલ
03
Business
Elections Politics Sentiment
TVS મોટર કંપનીએ અમદાવાદમાં મેસર્સ તિરૂસાઈ ઓટોલિંક ડીલરશીપ શરૂ કરી
04
Entertainment
વિશ્વ હાથી દિવસ: વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
05
Business
Elections Politics Sentiment
Indel Money Announces Public Issue of NCDs of ₹500 crore
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • PSU Stocks Return: BHEL, IRFC, Mazagaon Dock સહિત સરકારી કંપનીઓના શેરો એક વર્ષમાં 800 ટકા સુધી વધ્યા
  • કોર્પોરેટ ન્યૂઝ
  • શેર બજાર

PSU Stocks Return: BHEL, IRFC, Mazagaon Dock સહિત સરકારી કંપનીઓના શેરો એક વર્ષમાં 800 ટકા સુધી વધ્યા

businessgujaratFebruary 3, 2024February 3, 202401 mins

અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ આવનારી લોકસભા ચૂંટણી 2024માં નરેન્દ્ર મોદીની એનડીએ સરકારની જીત નિશ્ચિત જણાઈ રહી છે. જેમાં હાલમાં જ જારી કરાયેલા વિકસિત ભારત 2047ના વિઝન માટેના રોડમેપ આધારે જુલાઈ, 2024નું બજેટ પણ મોદી સરકાર દ્વારા જારી થવાના પ્રબળ આશાવાદ વચ્ચે પીએસયુ સ્ટોક્સમાં તેજી જોવા મળી છે. આજે સતત બીજા દિવસે બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ 18053.01ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. અંતે 2.84 ટકા ઉછાળા સાથે બંધ રહ્યો હતો.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથને વેગવાન બનાવવામાં પીએસયુનો ફાળો મહત્તમ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં મોટાભાગના પીએસયુ શેરોમાં ત્રિપલ ડિજિટ રિટર્ન નોંધાયુ છે. સરકારી કંપનીઓ ભેલ, આઈઆરએફસી, મઝાગોન ડોક સહિતના શેરોમાં 800 ટકા રિટર્ન આપી રોકાણકારોને માલામાલ કર્યા છે.

આ શેરોમાં તેજીનો દોર જારી

છેલ્લા ઘણા સમયથી સરકારી કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી છે. આજે એસજેવીએન, પીએસબી, એનબીસીસી સહિતના શેરો નવી ટોચે પહોંચ્યા હતા. એસજેવીએન, પીએસબી, એનબીસીસી, એન્જિનિયર્સ ઈન્ડિયા, આઈઓબી, આઈઓસી, એનએમડીસી સહિતના શેરોમાં તેજી હવે શરૂ થઈ છે. જેમાં બમણાથી વધુ રિટર્નની સંભાવના હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે.

નિષ્ણાતોના મતે પીએસયુ સ્ટોક ટીપ્સઃ કલ્યાણ માયાભાઈ બ્રોકર્સના હરેન શેઠના મતે, પીએસયુ શેરોમાં હોલ્ડિંગ જાળવી રાખવા સલાહ આપી છે. તેમજ નીચા ભાવે મળતાં પીએસયુ સ્ટોક્સમાં રોકાણ કરી સારૂ એવુ રિટર્ન પ્રાપ્ત થઈ શકે છે. ચૂંટણી બાદ જારી થનારા બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ, રેલવે, ડિજિટાઈઝેશન સહિતના સેક્ટર્સમાં ગ્રોથ આધારિત જાહેરાતો થવાની શક્યતાઓ સાથે પીએસયુ શેરોમાં તેજી જોવા મળી શકે છે.

Smallcase દ્વારા 2024 માટે ખરીદવાલાયક પીએસયુ શેરોની યાદીઃ ONGC, NTPC, Power Grid Corporation, Coal India, Indian Oil, HAL, BEL, IRFC, Power Finance…

છેલ્લા એક વર્ષમાં પીએસયુ શેરોમાં રિટર્ન

સ્ક્રિપ્સઉછાળોસ્ક્રિપ્સઉછાળો
BHEL813.28%IREDA209.72%
IRFC438.99%Mazadock199.42%
IFCI405.69%EIL183.54%
Hudco356.99%BEML173.39%
RVNL309.57%MIdhani150.63%
NBCC296.79%HINdcopper147.15%
Ircon296.19%MMTC145.46%
SJVN285.20%GIC128.78%
Railtel264.94%STC121.81%
MSTC249.32%MOIL114.36%
ITI241.50%Cochin88.26%
PFC226.95%NCL53.76%
  HAL26.73%
Tagged: BHEL share price BSE BSE S&P PSU Mazagaon dock share price NSE PSU stock return Stock market investments STOCK MARKET TIPS stock to buy Stocks to invest

Post navigation

Previous: MCX Gold Silver: સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.1,701 અને ચાંદીમાં રૂ.445નો ઉછાળો
Next: ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ લગભગ બમણો વધારી રૂ. 3200 પ્રતિ ટન કર્યો

Related News

Tame US CPI eases rate-hike fears, lifts risk appetite

BUSINESSGUJARAT.INAugust 13, 2026August 13, 2026 0

MARKET LENS: નેગેટિવ ગિફ્ટ નિફ્ટી, નેગેટિવ સેન્ટિમેન્ટ, નેગેટિવ જિયો- પોલિટિકલ

BUSINESSGUJARAT.INAugust 13, 2026August 13, 2026 0

Share Market

  • Tame US CPI eases rate-hike fears, lifts risk appetite
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    August 13, 2026
  • MARKET LENS: નેગેટિવ ગિફ્ટ નિફ્ટી, નેગેટિવ સેન્ટિમેન્ટ, નેગેટિવ જિયો- પોલિટિકલ
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    August 13, 2026
  • TVS મોટર કંપનીએ અમદાવાદમાં મેસર્સ તિરૂસાઈ ઓટોલિંક ડીલરશીપ શરૂ કરી
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    August 13, 2026
  • Indel Money Announces Public Issue of NCDs of ₹500 crore
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    August 13, 2026

IPO

  • Indel Money Limitedએ રૂ. 500 કરોડ સુધી એકત્ર કરવા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD)ના પબ્લિક ઇશ્યૂની જાહેરાત કરી
    In IPO
  • InvIT NDR InvIT રૂ. 750 કરોડનો પબ્લિક ઇશ્યુ લાવશે
    In IPO

Commodities

  • MARKET LENS: નેગેટિવ ગિફ્ટ નિફ્ટી, નેગેટિવ સેન્ટિમેન્ટ, નેગેટિવ જિયો- પોલિટિકલ
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • TVS મોટર કંપનીએ અમદાવાદમાં મેસર્સ તિરૂસાઈ ઓટોલિંક ડીલરશીપ શરૂ કરી
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Indel Money Announces Public Issue of NCDs of ₹500 crore
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • લલિતા જ્વેલરી માર્ટનો IPO તા. 17 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.190-201
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • માર્કેટ લેન્સઃ NIFTY 24500- 24600ના ઝોનમાં રેઝિસ્ટન્સનો સામનો કરે તેવી સંભાવના
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • Tame US CPI eases rate-hike fears, lifts risk appetite
  • MARKET LENS: નેગેટિવ ગિફ્ટ નિફ્ટી, નેગેટિવ સેન્ટિમેન્ટ, નેગેટિવ જિયો- પોલિટિકલ
  • TVS મોટર કંપનીએ અમદાવાદમાં મેસર્સ તિરૂસાઈ ઓટોલિંક ડીલરશીપ શરૂ કરી
  • વિશ્વ હાથી દિવસ: વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
  • Indel Money Announces Public Issue of NCDs of ₹500 crore
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US