Stock To Buy: Adani Power, Tata Power, Bharti Airtel સહિતના આ શેરોમાં 10થી 20 ટકા સુધીના ઉછાળાની શક્યતા

અમદાવાદ, 9 માર્ચઃ ભારતીય શેરબજારો આ સપ્તાહે ભારે વોલેટિલિટીના અંતે પોઝિટીવ નોટ સાથે બંધ રહ્યા છે. સેન્સેક્સ સપ્તાહ દરમિયાન 923.69 પોઈન્ટની વોલેટિલિટી સાથે અંતે 1 માર્ચની તુલનાએ 374.04 પોઈન્ટ સુધારા સાથે બંધ રહ્યો છે. નિફ્ટી પણ 154.8 પોઈન્ટ વધ્યો છે. જો કે, વોલેટિલિટી વચ્ચે સેન્સેક્સ 74245.17 પોઈન્ટ અને નિફ્ટી 22525.65ની સર્વોચ્ચ રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા….

Read More

Real Estate Sector: DLF, Macrotech Infra, prestige estate સહિતના શેરો ખરીદવા સલાહ આપી રહ્યા છે નિષ્ણાત

અમદાવાદ, 5 માર્ચઃ ભારતીય શેરબજારો રેકોર્ડ ટોચથી પ્રોફિટ બુકિંગ તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી 195 અને 49 પોઈન્ટના ઘટાડે બંધ રહ્યા હતા. માર્કેટ નિષ્ણાતો રોકાણકારોને હાલ નવી ખરીદી માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવા સલાહ આપી રહ્યા છે. બજારની રેકોર્ડ ટોચને જોતાં ટૂંકસમયમાં એકાદ મોટુ કરેક્શન આવે તેવી સંભાવનાઓ સાથે…

Read More

Sensex 30 ટ્રેડિંગ સેશનમાં ફરી પાછો નવી રેકોર્ડ ટોચે, Nifty50 22330ની સર્વોચ્ચ ટોચે

અમદાવાદ, 1 માર્ચઃ ચાલુ કેલેન્ડર વર્ષમાં ભારતીય શેરબજારો તેજીથી આગળ વધી રહ્યા છે. 16 જાન્યુઆરીએ 73427ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ સેન્સેક્સ માત્ર 30 ટ્રેડિંગ સેશનમાં ફરી પાછો 73686.07ની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. નિફ્ટી50એ પણ 22330.85ની સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ 344.55 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સમાં આજે 1100 પોઈન્ટથી વધુ અને નિફ્ટી 350…

Read More

Stock Market Next Week: નિફ્ટી માટે 22 હજારની સપાટી અતિ મહત્વની, ધીમા ધોરણે સુધારાની શક્યતા

અમદાવાદ, 24 ફેબ્રુઆરીઃ સ્થાનિક અને વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે ભારતીય શેરબજારોમાં સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટીએ નવી વિક્રમી ટોચ નોંધાવી હતી. જો કે, બાદમાં પ્રોફિટ બુકિંગ વધ્યું હતું. આ સપ્તાહે બીએસઈ સેન્સેક્સ 716.16 પોઈન્ટ સુધરી તેના રેકોર્ડ લેવલ 73427.5ની નજીક 73142.8 પર પહોંચ્યો હતો. નિફ્ટી50 22297.50ની રેકોર્ડ ટોચ નોંધાવી હતી. સેક્ટોરલ ઈન્ડેક્સમાં બીએસઈ રિયાલ્ટી…

Read More

Nifty 50 All Time High: નિફ્ટી સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા બાદ પ્રોફિટ બુકિંગ કર્યું

અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ ભારતીય શેરબજારોમાં આજે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં ઉછાળા બાદ પ્રોફિટ બુકિંગ શરૂ થયા છે. નિફ્ટી 50 આજે 22249.40ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ સ્થિર ટ્રેડ થઈ રહ્યો હતો. 11.21 વાગ્યે 22197 પર ફ્લેટ ટ્રેડેડ હતો. નિષ્ણાતોના મતે નિફ્ટી-50 અને સેન્સેક્સમાં ઉછાળા માટે બેન્કિંગ સ્ટોક્સે પ્રદર્શનમાં સુધારો કરવો પડશે. સેન્સેક્સ પણ જે 73267.80ની ટોચે પહોંચ્યા…

Read More

MARKET LENS: નિફ્ટી માટે 22400 નવું રેઝિસ્ટન્સ, સપોર્ટ રેન્જ સુધરી 21983 પોઇન્ટ

અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ સેન્સેક્સ- નિફ્ટી સહિત પસંદગીના સેક્ટોરલ્સ ઐતિહાસિક ટોચે બિરાજી રહ્યા છે. સાથે સાથે સંખ્યાબંધ સ્ક્રીપ્સ પણ નવી ટોચે પહોંચી છે. ટેકનિકલી જોઇએ તો અવરલી ચાર્ટ ઉપર સપોર્ટ લાઇન 22000 પોઇન્ટની અને સપોર્ટ રેન્જ સુધરી 21983 પોઇન્ટ સુધી આવી છે. જે દર્શાવે છે કે માર્કેટમાં સુધારાનો આશાવાદ વધુ પ્રબળ છે. ડાઉનસાઇડ ટ્રેન્ડ પણ 21400…

Read More

Stock Watch: એચડીએફસી બેન્ક ગ્રુપને 9.5 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી મળતાં Yes Bankનો શેર 13 ટકા ઉછળ્યો

અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ યસ બેન્કનો શેર આજે 13 ટકા ઉછાળા સાથે ટોપ ગેઈનર રહ્યો હતો. યસ બેન્કનો શેર એનએસઈ ખાતે 13 ટકા સુધી ઉછળી 25.70ની ઈન્ટ્રા ડે ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. બીએસઈ ખાતે 25.68ની ઈન્ટ્રા ડે ટોચ નોંધાવી 52 વીક હાઈ લેવલની નજીક પહોંચ્યો હતો. યસ બેન્કનો શેર 1.27 વાગ્યે 10.83 ટકા ઉછાળા સાથે 25.27…

Read More