Skip to content
  • Blog
  • Build
  • Cole
  • Contact Us
  • Contact Us
  • Home
  • Home
  • License
  • Privacy Policy
  • Sample Page
  • Sample Page
  • Sample Page
  • Subscribe us
  • તહેવારોની શરૂઆતમાં ખુશ ખબર, મોંઘવારી ઘટી 3 માસના તળિયે
  • મહિન્દ્રાએ નવી XUV300 TurboSport™series લોન્ચ કરી, કિંમત રૂ. 10.35 લાખથી શરૂ
  • સુઝલોન એનર્જીનો રૂ. 1200 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ આજે ખૂલ્યો, રેકોર્ડ ડેટ 4 ઓક્ટોબર
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

    Mutual Fund

  • MARKET MONITOR: NIFTY RANGE FOR SHORT TREM 25200- 25700
    MARKET MONITOR: NIFTY RANGE FOR SHORT TREM 25200- 25700
    4 days ago
  • ઝુરિચ કોટક જનરલ ઇન્શ્યોરન્સે ભારતમાં કમર્શિયલ ઇન્શ્યોરન્સના લૉન્ચ સાથે બનાવી હાજરી મજબૂત
    4 days ago
  • 360 વન એસેટે ઓવરનાઇટ ફંડ લોન્ચ કર્યું
    1 week ago
  • Trending:
Headline
ઘરગથ્થુ જવાબદારીઓ વધી, ચોખ્ખી બચત ઘટી નીચી સપાટીએ: NSE માર્કેટ પલ્સ
આઇનોક્સ ક્લિન એનર્જીએ રૂ. 6000 કરોડના આઇપીઓ માટે DRHP ફાઇલ કર્યું
એન્થમ બાયોસાયન્સિસનો IPO 14 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.540-570
February 14, 2024February 14, 2024

Stock Market Today: ખરાબ માહોલ વચ્ચે આ સરકારી શેરોમાં 10 ટકા સુધી ઉછાળો, એનર્જી શેરોમાં પણ તેજી

Stock Market Today: ખરાબ માહોલ વચ્ચે આ સરકારી શેરોમાં 10 ટકા સુધી ઉછાળો, એનર્જી શેરોમાં પણ તેજી

અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ શેરબજારમાં છેલ્લા 3-4 દિવસથી મોટાપાયે પ્રોફિટ બુકિંગના કારણે કરેક્શનનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ સેન્સેક્સ એક તબક્કે 745.35 પોઈન્ટ અને નિફ્ટી 50 (Nifty50) 213 પોઈન્ટ તૂટ્યો હતો. 12.53 વાગ્યે Sensex 287.51 Nifty50 79.30 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.

શેરબજારના નેગેટીવ માહોલ વચ્ચે આજે પીએસયુ અને એનર્જી ઈન્ડેક્સ 1.50 ટકાથી વધુના ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. નેશનલ એલ્યુમિનિયમ 9 ટકાથી વધુ ઉછાળા સાથે ટોપ ગેઈનર બન્યો છે. હાલ, 8.80 ટકા ઉછાળે 154.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. તદુપરાંત MRPL, SJVN, HUDCO, BPCLના શેર 5-7 ટકા વધ્યા છે.

એસબીઆઈનો શેર આજે ફરી નવી 729ની ટોચ બનાવી પીએસયુ ઈન્ડેક્સમાં સુધારાનુ કારણ બન્યો છે. નિષ્ણાતોએ પણ એસબીઆઈના શેર ટાર્ગેટ 800-850થી વધારી 900-1000 કર્યો છે. BPCLએ બ્લોક ડીલ મારફત 80 લાખ શેર્સ વેચી અંદાજિત રૂ. 450-500 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવતી હોવાના અહેવાલોના પગલે આજે બીપીસીએલના શેરોમાં તેજી રહી છે. બીપીસીએલનો શેર 6 ટકા વધ્યો છે.

એનર્જી સેગમેન્ટના આ શેરોમાં વોલ્યૂમ વધ્યા

શેરટ્રેડિંગ પ્રાઈસતફાવત
BPCL615.50+31.25
ONGC266.20+6.45
IOC180.35+5.90
COALINDIA460.40+8.00
RELIANCE2,946.80+17.85
HINDPETRO519.40+17.60
OIL488.80+18.45
GAIL172.80+2.45
ATGL1,018.35+11.10
MRPL195.90+13.35

Energy ઈન્ડેક્સ 2 ટકા સુધી વધ્યો

એનર્જી ઈન્ડેક્સમાં સામેલ 28 સ્ક્રિપ્સ પૈકી 22 સ્ક્રિપ્સમાં 8 ટકા સુધીના સુધારા સાથે એનર્જી ઈન્ડેક્સ 2 ટકા સુધી વધ્યો છે. ઓઈલ એન્ડ ગેસ સેગમેન્ટની કંપનીઓના પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામો તેમજ બીપીસીએલની ફંડિંગ યોજના ઉપરાંત રિન્યુએબલ સેગમેન્ટમાં વધતા રોકાણને ધ્યાનમાં લેતાં આજે એનર્જી શેરોની માગ વધી હતી. ઓએનજીસી, IOC, અદાણી ટોટલ ગેસ સહિતના શેરો તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

બીએસઈ એસએન્ડપી પીએસયુ ઈન્ડેક્સમાં ટ્રેડેડ 45 સ્ક્રિપ્સમાં સુધારો જ્યારે 9 ઘટાડે ટ્રેડ થઈ રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં હવે ઘટાડો ઘટી રહ્યો છે. માર્કેટ સુધારા તરફ આગળ વધી રહ્યું છે.

હેલ્થકેર, આઈટી-ટેક્નો શેરોમાં ગાબડું

શેરબજારમાં વેચવાલી વચ્ચે આજે હેલ્થકેર, આઈટી અને ટેક્નો શેરોમાં ઘટાડો નોંધાયો છે. Sun Pharmaમાં પ્રોફિટ બુકિંગ વધ્યું છે. જ્યારે થેમિસના શેરમાં ખરીદી વધતાં 12.35 ટકા ઉછાળ્યો હતો. આઈટી સેગમેન્ટની ટોચની ટીસીએસ, ઈન્ફોસિસ, ટેક્ મહિન્દ્રા, કોફોર્જ સહિતની કંપનીઓના શેરોમાં વેચવાલી વધી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Category: શેર બજારTag: BPCL share priceBSEEnergy StocksNSEPSU indexSBI share priceSensex nifty50 livestock market analysisStock market todaySTOCKS TO WATCH by businessgujarat

Post navigation

IPO Listing: Jana Small Finance Bank આઈપીઓનું નેગેટિવ લિસ્ટિંગ, રોકાણકારો નિરાશ
ટ્રસ્ટ ફિનટેકે NSE ઈમર્જ સમક્ષ DRHP રજૂ કર્યું

Related Posts

ઘરગથ્થુ જવાબદારીઓ વધી, ચોખ્ખી બચત ઘટી નીચી સપાટીએ: NSE માર્કેટ પલ્સ
  • કોર્પોરેટ ન્યૂઝ
  • શેર બજાર

ઘરગથ્થુ જવાબદારીઓ વધી, ચોખ્ખી બચત ઘટી નીચી સપાટીએ: NSE માર્કેટ પલ્સ

આઇનોક્સ ક્લિન એનર્જીએ રૂ. 6000 કરોડના આઇપીઓ માટે DRHP ફાઇલ કર્યું
  • IPO
  • શેર બજાર

આઇનોક્સ ક્લિન એનર્જીએ રૂ. 6000 કરોડના આઇપીઓ માટે DRHP ફાઇલ કર્યું

એન્થમ બાયોસાયન્સિસનો IPO 14 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.540-570
  • IPO
  • શેર બજાર

એન્થમ બાયોસાયન્સિસનો IPO 14 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.540-570

Share Market

  • Fund Houses Tips: આજે બ્રોકરેજીસની ઓએનજીસી, લુપિન સહિતના આ શેર્સને વોચમાં રાખવા સલાહ
    In શેર બજાર
  • Stocks To Watch: આજે ધ્યાનમાં રાખવા જેવા શેર્સ, બ્રોકરેજ હાઉસિસે આપી ભલામણ
    In શેર બજાર
  • કોમોડિટી ટેકનિકલ વ્યૂઝઃ ક્રૂડ માટે સપોર્ટ $85.00–84.40 અને રેઝિસ્ટન્સ $86.60–87.20
    In કોમોડિટી, શેર બજાર
  • માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા- ડે વોચઃ CAMPUS, EQUITAS BANK, FIVESTAR, IOC, EICHER MOTORS
    In શેર બજાર

Commodities

  • Adani Enterprises વાર્ષિક 9.30 ટકા સુધીની ઓફરિંગ ધરાવતા રૂ. 1,000 કરોડના એનસીડી ઇશ્યૂની જાહેરાત કરી
    In કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ
  • MARKET MONITOR: NIFTY RANGE FOR SHORT TREM 25200- 25700
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ
  • માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે હૈદરાબાદમાં ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ સાઇટનું ઉદ્ઘાટન કર્યું
    In FLASH NEWS, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • COMMODITIES UPDATE: MCX July silver is 1,02,175 to 1,07,815
    In FLASH NEWS, IPO, કોમોડિટી, શેર બજાર
  • આદિત્ય બિરલા સન લાઇફે સુપર ટર્મ પ્લાન લોન્ચ કર્યો
    In કોમોડિટી, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

Featured

MARKET MONITOR: NIFTY RANGE FOR SHORT TREM 25200- 25700
  • FLASH NEWS
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ

MARKET MONITOR: NIFTY RANGE FOR SHORT TREM 25200- 25700

4 days ago

MARKET MONITOR: NIFTY RANGE FOR SHORT TREM 25200- 25700

4 days ago

ઝુરિચ કોટક જનરલ ઇન્શ્યોરન્સે ભારતમાં કમર્શિયલ ઇન્શ્યોરન્સના લૉન્ચ સાથે બનાવી હાજરી મજબૂત

4 days ago

360 વન એસેટે ઓવરનાઇટ ફંડ લોન્ચ કર્યું

1 week ago

બજાજ આલિયાન્ઝ લાઈફે નિફ્ટી 500 મલ્ટિફેક્ટર 50 ઈન્ડેક્સ ફંડ લૉન્ચ કર્યું

1 week ago

    Latest Posts

  • ઘરગથ્થુ જવાબદારીઓ વધી, ચોખ્ખી બચત ઘટી નીચી સપાટીએ: NSE માર્કેટ પલ્સ
    ઘરગથ્થુ જવાબદારીઓ વધી, ચોખ્ખી બચત ઘટી નીચી સપાટીએ: NSE માર્કેટ પલ્સ
    4 hours ago
  • આઇનોક્સ ક્લિન એનર્જીએ રૂ. 6000 કરોડના આઇપીઓ માટે DRHP ફાઇલ કર્યું
    આઇનોક્સ ક્લિન એનર્જીએ રૂ. 6000 કરોડના આઇપીઓ માટે DRHP ફાઇલ કર્યું
    4 hours ago
  • એન્થમ બાયોસાયન્સિસનો IPO 14 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.540-570
    એન્થમ બાયોસાયન્સિસનો IPO 14 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.540-570
    4 hours ago
  • BROKERS CHOICE: HYUNDAI, ADANIPORT, AXISBANK, HUL, TCS, BHARTIAIR, IDFCFIRST, FinolexCables, IndiGo, NTPC
    BROKERS CHOICE: HYUNDAI, ADANIPORT, AXISBANK, HUL, TCS, BHARTIAIR, IDFCFIRST, FinolexCables, IndiGo, NTPC
    1 day ago
  • માર્કેટ લેન્સઃ માર્કેટમાં ખાના-ખરાબી વધી શકે, નિફ્ટી માટે સપોર્ટ 25289- 25223, રેઝિસ્ટન્સ 25473- 25590
    માર્કેટ લેન્સઃ માર્કેટમાં ખાના-ખરાબી વધી શકે, નિફ્ટી માટે સપોર્ટ 25289- 25223, રેઝિસ્ટન્સ 25473- 25590
    1 day ago

Contact Us

Email: mailbusinessgujarat@gmail.com or maheshbtrivedi123@gmail.com

Tel: +91-9909007975

Archives

  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • December 2020

    Latest Posts

  • Mid- Term માં ડબલ ડીજિટ ગ્રોથ દેખાતા Adani energyમાં જેફરીઝે રૂ.1150નો ટાર્ગેટ આપ્યો
    Mid- Term માં ડબલ ડીજિટ ગ્રોથ દેખાતા Adani energyમાં જેફરીઝે રૂ.1150નો ટાર્ગેટ આપ્યો
    3 days ago
  • મેઇનબોર્ડ IPOમાં ફરી ઉછાળો: ભારતના બજારોમાં સ્થિતિસ્થાપકતાના સંકેત
    મેઇનબોર્ડ IPOમાં ફરી ઉછાળો: ભારતના બજારોમાં સ્થિતિસ્થાપકતાના સંકેત
    4 days ago
  • MARKET MONITOR: NIFTY RANGE FOR SHORT TREM 25200- 25700
    MARKET MONITOR: NIFTY RANGE FOR SHORT TREM 25200- 25700
    4 days ago

Copyright © 2023 | All Rights Reserved Developed By PinkCornWeb

Shark News by Shark Themes