નોલેજ રિયલ્ટી ટ્રસ્ટ નો IPO 5 ઓગસ્ટે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 95-100
IPO ખૂલશે 5 ઓગસ્ટ IPO બંધ થશે 7 ઓગસ્ટ એન્કર બિડિંગ 4 ઓગસ્ટ પ્રાઇસબેન્ડ રૂ.95-100 IPO સાઇઝ રૂ. 4800કરોડ લોટ સાઇઝ 150 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 31 જુલાઈ: નોલેજ રિયલ્ટી ટ્રસ્ટ (“REIT”) 5 ઓગસ્ટ ના રોજ તેના ઇક્વિટી શેર્સ નો આઈપીઓ ખોલશે. 7 ઓગસ્ટ ના રોજ બંધ થશે. કુલ ઇશ્યૂ સાઇઝમાં રૂ. 4800 કરોડ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે….
