જોયઆલુક્કાસે અમદાવાદ ખાતેના શોરૂમનો વિસ્તરણ સાથે પુનઃ પ્રારંભ કર્યો

અમદાવાદ, 26 ફેબ્રુઆરી: જોયાલુકકાસે 25 ફેબ્રુઆરી, 2025ના રોજ તેમના સંપૂર્ણ રીતે સુધારેલા અમદાવાદ શોરૂમના ભવ્ય પુનઃ પ્રારંભ સાથે તેની વિસ્તરણ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. આ ઉદઘાટન સમારોહમાં ડો.એસ.જે. ચાવડા એમ એલ એ, વિજાપુર અને જોયઆલુક્કાસ ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ્સ ઉપસ્થિત રહ્યા હતા.  સંપૂર્ણપણે અપગ્રેડ કરાયેલ શોરૂમ આંતરરાષ્ટ્રીય કક્ષાની સજાવટની પ્રતિબદ્ધતા ધરાવે છે. તે પુરસ્કાર વિજેતા મલ્ટી-બ્રાન્ડ…

Read More

DICVએ 100% પુનઃપ્રાપ્ય ઊર્જા વડે ઓરાગદમ ફેસિલિટીનું સંચાલન શરૂ કર્યું

સસ્ટેનેબિલિટીથી પ્રેરિત પુનઃપ્રાપ્ય ઊર્જાની વ્યૂહરચનાઃ સાઇટ પર સૌર ઊર્જા પેદા કરવાનો અને વ્યૂહાત્મક રીતે ઑફસાઇટ પુનઃપ્રાપ્ય ઊર્જા મેળવવાનો બેવડો અભિગમ આ ફેસિલિટી પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરીને 22,970 ટન CO2eને ઑફસેટ કરી રહી છે, જે ડીકાર્બનાઇઝેશન અને સસ્ટેનેબિલિટી પ્રત્યેની તેની કટિબદ્ધતાને દર્શાવે છે. ચેન્નઈ, 25 ફેબ્રુઆરીઃ ડેમલર ટ્રક AGની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ…

Read More

ભારતના સંસ્થાકિય રોકાણ ક્ષેત્રમાં 2 વર્ષમાં કર્મચારીઓની સંખ્યામાં 69% નોંધપાત્ર વધારો

 17% વ્યાવસાયિકોને આંતરિક બઢતી આપવામાં આવે છે, 83%ની બહારથી ભરતી કરવામાં આવે છે. કાર્યના સ્થળોએ સિનિયર લેવલની ભૂમિકામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 14 ટકા છે અમદાવાદ, 25ફેબ્રુઆરી: છેલ્લા એક દાયકામાં ભારતના માર્કેટ કેપિટલાઈઝેશનમાં નોંધપાત્ર વધારો થયો છે, જે 1.2 ટ્રિલિયન અમેરિકન ડોલરથી વધીને 5.2 ટ્રિલિયન અમેરિકન ડોલર થયું છે. આ વૃદ્ધિએ સંસ્થાકીય રોકાણકાર ક્ષેત્રમાં નોંધપાત્ર વિસ્તરણને…

Read More

360 વન એસેટે ગોલ્ડ ઇટીએફ લોંચ કર્યું

મુંબઇ, 25 ફેબ્રુઆરી: 360 વન એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ આઇઆઇએફએલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ) (360 વન એસેટ)એ 360 વન ગોલ્ડ ઇટીએફ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ) ઘરેલુ સોનાની કિંમતોને અનુસરવા અથવા ટ્રેક કરવા માટે ડિઝાઇન કરાયું છે. આ પેસિવ રીતે મેનેજ થતું ફંડ રોકાણકારોને તરલતા, પારદર્શિતા અને ખર્ચ-કાર્યક્ષમતા સાથે સોનામાં…

Read More

GJEPCએ કિરીટ ભણસાલીની ચેરમેન તરીકે, શૌનક પરીખને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા

નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી: જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ COA ચૂંટણી 2024ની પૂર્ણાહુતિ બાદ કિરીટ ભણસાળીની ચેરમેન તરીકે નિમણૂકની જાહેરાત કરી છે, વાઈસ ચેરમેન તરીકે શૌનક પરીખની જાહેરાત કરાઈ છે તથા નવી વહીવટી સમિતિ (સીઓએ)ની રચનાની જાહેરાત કરી છે. GJEPCના ચેરમેન કિરીટ ભણસાળીએ જણાવ્યું કે, “અમારું વિઝન વ્યૂહાત્મક પહેલ, નવીન પ્રોજેક્ટ્સ અને સહયોગાત્મક…

Read More

વિક્રમ સોલારની કેપેસિટીને મળ્યો 1 GWનો બૂસ્ટ,  ફેસિલિટીને સોલાર મોડ્યૂલથી અપગ્રેડ કરવામાં આવી

અમદાવાદ, 22 ફેબ્રુઆરી: વિક્રમ સોલાર લિમિટેડ, ભારતના સોલાર ફોટો-વોલ્ટેક (PV) મોડ્યૂલના અગ્રણી નિર્માતા દ્વારા તેમની પશ્ચિમ બંગાળની ફાલ્ટા ફેસિલિટીની ઉત્પાદન ક્ષમતામાં 1 GWનો ધરખમ વધારો સફળતાપૂર્વક કરવામાં આવ્યો. તે ઉપરાંત ચેન્નઈ, તમિલનાડુની ઓરાગાદમ ફેસિલિટીની મેન્યુફેક્ચરિંગ લાઇનમાં પણ TOPCON અને HJT સહિતના વધુ કાર્યક્ષમ ટેક્નોલોજી મોડ્યૂલ ઉત્પાદન કરવા માટેની ફેસિલિટી પણ અપગ્રેડ કરવામાં આવી છે. આ…

Read More

ગુજરાત ઔદ્યોગિક આધારને મજબૂત બનાવવા સાથે નવી ઉદ્યોગ શાખાઓમાં પ્રવેશી રહ્યું છે- Sumit Kumar

ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% અને રાષ્ટ્રીય નિકાસમાં 41% યોગદાન આપતું ગુજરાત ગ્રીન એનર્જી, સેમીકન્ડક્ટર, એરોસ્પેસ, બાયોટેકનોલોજી અને પર્યટન જેવા ક્ષેત્રોમાં પ્રવેશ કરશે ગુજરાત સખી સહાય યોજના માટે રૂ. 100 કરોડની ફાળવણી, જે મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે સહાય કરશે MSME અને સ્ટાર્ટઅપ્સ માટે રૂ. 3,600 કરોડની સહાય જે નવા રોજગારનું સર્જન કરશે અમદાવાદ, 22 ફેબ્રુઆરીઃ ગુજરાતનું…

Read More

LIC એ “વન મેન ઓફિસ”નું અનાવરણ કર્યું

અમદાવાદ, 20 ફેબ્રુઆરી : સેલ્સ ફોર્સને સશક્ત બનાવવા અને પોલિસીધારકોને 24 x 7 ધોરણે ડિજિટલ રીતે સીમલેસ સેવાઓ સુનિશ્ચિત કરવાના સતત પ્રયાસોને ચાલુ રાખીને, LICએ તેના એજન્ટો દ્વારા “વન મેન ઓફિસ” (OMO) ઓનલાઇન સેવાનું અનાવરણ કર્યું છે. વન મેન ઓફિસ દ્વારા, LIC નો ઉદ્દેશ્ય એજન્ટો, વિકાસ અધિકારીઓ, વરિષ્ઠ વ્યાપાર સહયોગીઓ, મુખ્ય જીવન વીમા સલાહકારો, LIC…

Read More