સતત ચોથા સપ્તાહે મેઇનબોર્ડમાં એકપણ નહિં, પરંતુ SME સેગમેન્ટમાં 2 નવા IPO લોન્ચ થશે

અમદાવાદ, 10 માર્ચઃ સેકન્ડરી માર્કેટમાં ચાલી રહેલો મંદીનો સૂસવાટો પ્રાઇમરી માર્કેટને પણ થરથરાવી રહ્યો છે. ખાસ કરીને સતત ચોથા સપ્તાહે મેઇનબોર્ડ સેગમેન્ટમાં કોઈ નવા IPO નહીં આવે, પરંતુ SME સેગમેન્ટમાં બે નવા IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે. ઉલ્લેખનીય છે કે, ચાલુ ક્વાર્ટરમાં અત્યાર સુધીમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાં ફક્ત 9 કંપનીઓએ જાહેર ઇશ્યૂ દ્વારા રૂ. 15,700 કરોડથી વધુ…

Read More

MCX-IPF દ્વારા કોમોડિટી બજાર પર એજ્યુકેશનલ ક્વીઝની 7મી આવૃત્તિ-કોમક્વેસ્ટ 2025 યોજાઇ

મુંબઇ, 10 માર્ચઃ વિદ્યાર્થીઓ માટે કોમોડિટી બજાર પર એક આગવી રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક ક્વીઝની 7મી આવૃત્તિ એમસીએક્સ-આઇપીએફ કોમક્વેસ્ટ 2025નું 4 માર્ચ, 2025ના રોજ મુંબઇ ખાતે સફળતાપૂર્વક સમાપન થયું હતું. એમસીએક્સ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (એમસીએક્સ-આઇપીએફ) દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 10,000થી વધુ વિદ્યાર્થીઓ તરફથી નોંધણીઓ પ્રાપ્ત થઇ હતી, કુલ સંખ્યામાં મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા 44 ટકા જેટલી હતી….

Read More

ઝાયડસને Dasatinib ટેબ્લેટ માટે USFDAની મંજૂરી મળી

અમદાવાદ, 10 માર્ચ: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડને Dasatinib ટેબ્લેટ્સ, 20 mg, 50 mg, 70 mg, 80 mg, 100 mg, and 140 mg. (USRLD: Sprycel® ટેબ્લેટ્સ, 20 mg, 50 mg, 70 mg, 80 mg, 100 mg, and 140 mg)ના ઉત્પાદન માટે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) તરફથી આખરી મંજૂરી મળી ગઈ છે. Dasatinibને ગંભીર તબક્કામાં…

Read More

સુઝલોને જિંદાલ રિન્યુએબલ્સ સાથેનો તેનો C&I ઓર્ડર 204.75 મે.વો. વિસ્તાર્યો

પુણે, 6 માર્ચ: સુઝલોને જિંદાલ રિન્યુએબલ્સની પેટાકંપની જિંદાલ ગ્રીન વિન્ડ 1 પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 204.75 મેગાવોટનો ત્રીજો ઓર્ડર મેળવ્યો છે, જેણે ભારતમાં નીચી CO₂ સ્ટીલ ક્રાંતિને વધુ વેગ આપ્યો છે. આ ભાગીદારી હવે 907.20 મેગાવોટની સંચિત ક્ષમતા સાથે સુઝલોનનો સૌથી મોટો વાણિજ્યિક અને ઔદ્યોગિક (C&I) ઓર્ડર પણ છે. અગાઉ સુઝલોને છત્તીસગઢ અને ઓડિશામાં જિંદાલ સ્ટીલના…

Read More

સુદર્શન કેમિકલે હ્યુબેક ગ્રૂપ હસ્તગતની પ્રક્રિયા પૂર્ણ કરી

મુંબઈ, 4 માર્ચ: સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“SCIL” અથવા “કંપની”)એ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સુદર્શન યુરોપ B.V. દ્વારા જર્મની સ્થિત હ્યુબેક ગ્રૂપ (“Heubach”) હસ્તગત કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી હોવાની જાહેરાત કરી છે. કંપનીએ અગાઉ હ્યુબેક ગ્રૂપના શેર્સ અને એસેટ ડીલ મારફત એક્વિઝિશન કરવાની જાહેરાત કરી હતી. હ્યુબેકની ટેક્નોલોજિકલ ક્ષમતાઓ અને SCILની નિપુણ કામગીરી સાથે…

Read More

ઝાયડસ લાઇફસાયન્સિસે ઇન્ફ્લુએન્ઝા વાયરસ (સધર્ન હેમિસ્ફિયર 2025)ના નવા સ્ટ્રેન સામે સુરક્ષા લોન્ચ કરી

અમદાવાદ, ભારત, 28 ફેબ્રુઆરીઃ અગ્રણી ડિસ્કવરી-બેઝ્ડ ગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ 2025 સધર્ન હેમિસ્ફિયરમાં ઉપયોગ માટે ક્વોડ્રિવેલેન્ટ ઇન્ફ્લુએન્ઝા વાઇરસ વેક્સિનના ડબ્લ્યુએચઓ દ્વારા ભલામણ કરાયેલા કમ્પોઝિશન મુજબ સિઝનનું પહેલું ભારતનું ફ્લુ પ્રોટેક્શન લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીની ક્વોડ્રિવેલેન્ટ ઇનએક્ટિવેટેડ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન VaxiFlu-4 A/Victoria/4897/2022 (H1N1)pdm09 જેવા વાઇરસ, A/Croatia/10136RV/2023 (H3N2) જેવા વાઇરસ, B/Austria/1359417/2021 (B/Victoria lineage) જેવા વાઇરસ, B/Phuket/3073/2013…

Read More

ડબ્બા/ગેરકાયદેસર ટ્રેડિંગ મુદ્દે એનએસઇની રોકાણકારો માટે ચેતવણી

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જના ધ્યાન ઉપર લાવવામાં આવ્યું છે કે નીચે મૂજબના વ્યક્તિઓ સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક/ગેરંટીકૃત વળતર આપી રહી છે તેમજ રોકાણકારોના ટ્રેડિંગ એકાઉન્ટને હેન્ડલ કરવાની ઓફર કરી રહી છે. “બેર એન્ડ બુલ પ્લેટફોર્મ” નામની કંપની સાથે સંકળાયેલા “આદિત્ય”, જે મોબાઇલ નંબર “8735019673”, વેબસાઇટ “http://bearbulls.co” અને ટેલિગ્રામ લિંક “http://t.me/dabbatrading777” દ્વારા કાર્યરત…

Read More

DSP મ્યુચ્યુઅલ ફંડે DSP નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 26 ફેબ્રુઆરી: DSP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા DSP નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ ફંડના લોન્ચની જાહેરાત કરવામાં આવી, જે નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સની નકલ/ટ્રેકિંગ કરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે જેનો ઉદ્દેશ્ય રોકાણકારોને ખાનગી બેંકિંગ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે કેન્દ્રિત અભિગમ પ્રદાન કરવાનો છે. છેલ્લા બે દાયકામાં ભારતીય ખાનગી બેંકોનો બજાર હિસ્સો પણ ડબલ થયો છે. આ બેંકોએ…

Read More