સુઝલોને NTPC ગ્રીન એનર્જી પાસેથી 1,166 મેગાવોટ પવન ઊર્જા ઓર્ડર મેળવ્યો
પૂણે, 10 સપ્ટેમ્બરઃ સુઝલોન ગૃપે એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડનો 1,166 મેગાવોટનો ભારતનો પવન ઊર્જાનો સૌથી મોટો કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કર્યો છે. એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડના 3.15 મેગાવોટ ક્ષમતાના એક એવા બે પ્રોજેક્ટ અને ઇન્ડિયનઓઇલ એનટીપીસી ગ્રીન એનર્જી પ્રા. લિ.ના ગુજરાત ખાતેના પ્રોજેક્ટ માટે હાઇબ્રિડ લેટિસ ટ્યુબ્યુલર (એચએલટી) ટાવરથી સજ્જ S144ના 370 વિન્ડ ટર્બાઇન જનરેટર ઊભાં કરવાનું…
