Tag: stocks
પ્રોઝીલ ગ્રીન એનર્જી અને ગોલ્યાન પાવરે નેપાળમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ માટે સંયુક્ત કરાર કર્યો
અમદાવાદ, 6 સપ્ટેમ્બર: પ્રોઝીલ ગ્રીન એનર્જી લિમિટેડ અને નેપાળના અગ્રણી કોર્પોરેટ જૂથ ગોલ્યાન પાવર લિમિટેડે હિમાલયનમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ સ્થાપવા માટે સંયુક્ત સાહસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કાઠમંડુમાં ગોલ્યાન ગ્રુપ હેડક્વાર્ટર ખાતે ઔપચારિક સમારોહ દરમિયાન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ ને આગળ વધારવા માટે બંને કંપનીઓની પ્રતિબદ્ધતા માં એક…
ઈકરાએ વેદાંતાનું ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કરી AA આપ્યું
મુંબઇ, 6 સપ્ટેમ્બરઃ ઈકરા (ICRA)એ વેદાંતા લિમિટેડનું લાંબા ગાળા માટેનું ક્રેડિટ રેટિંગ [ICRA]AA- થી [ICRA]AA અપગ્રેડ કર્યું છે, જે કંપનીની મજબૂત ક્રેડિટ પ્રોફાઈલને દર્શાવે છે. ટૂંકાગાળાના રેટિંગને પણ [ICRA]A1+ સાથે ફરી વખત પૃષ્ટી આપવામાં આવી છે. વેદાંતા લિમિટેડે રૂપિયા 22,000 કરોડ કરતાં વધારે ભંડોળ બનાવ્યું છે, જેમાં મુખ્યત્વે વર્તમાન રોકડ અનામત, હિસ્સેદારી વેચાણ તથા પોતાની…
KROSS લિમિટેડનો IPO 9 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ228-240
IPO ખૂલશે 9 સપ્ટેમ્બર IPO બંધ થશે 11 સપ્ટેમ્બર એન્કર ઓફર 11 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.228-240 લોટ સાઇઝ 62 શેર્સ IPO સાઇઝ 20833334 શેર્સ IPO સાઇઝ 500 કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT RATING 7/10 અમદાવાદ, 5 સપ્ટેમ્બર: ક્રોસ લિમિટેડ તા. 9 સપ્ટેમ્બરના રોજ શેરદીઠ રૂ. 5 ફેસવેલ્યુ અને રૂ. 228થી રૂ.240 સુધીની પ્રાઇસ-બેન્ડ…
DAM કેપિટલ એડવાઇઝર્સે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 5 સપ્ટેમ્બરઃ DAM કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડે બજાર નિયામિક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“SEBI”) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. DAM કેપિટલ નાણાકીય વર્ષ 2022 થી 2024 સુધીમાં રેવન્યુ સીએજીઆરની દ્રષ્ટીએ તથા નાણાકીય વર્ષ 2024માં તેનાં સ્પર્ધકોની સરખામણીએ સૌથી ઊંચા નફાનાં માર્જીન સાથે ભારતમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી ઇન્વેસ્ટમેન્ટ…
આદિત્ય બિરલા સન-લાઇફ ઇન્શ્યોરન્સ દ્વારા A-નિશ્ચિત ઇન્ડેક્સ-2024ની રજૂઆત
આગામી પાંચ વર્ષમાં ઉચ્ચ આર્થિક અનિશ્ચિતતાની ધારણા રાખતા 88 ટકા ભારતીયો મુંબઈ, 5 સપ્ટેમ્બર: આદિત્ય બિરલા સન-લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (ABSLI) દ્વારા ‘A-નિશ્ચિત ઇન્ડેક્સ-2024’નો પ્રારંભ કરાયો છે. વ્યાપકપણે હાથ ધરાયેલા સર્વેક્ષણમાં ભારતીયોમાં તેમના આર્થિક ભવિષ્ય અંગેની અનિશ્ચિતતાઓની ભાવના વ્યક્ત થઈ છે. –7,978 ઉત્તરદાતાઓ પાસેથી મેળવેલા પ્રતિભાવોના આધારે સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે કે, ઉત્તરદાતાઓમાં 88 ટકા…
લેન્સર કન્ટેનર લાઇન્સે ઇન્ડોનેશિયન કંપનીને 10,000 TEUs ભાડે આપવાના કરાર કર્યા
મુંબઈ, 5 સપ્ટેમ્બર: ભારતમાં અગ્રણી ઇન્ટિગ્રેટેડ શિપિંગ અને લોજિસ્ટિક્સ સોલ્યુશન આપતી કંપનીઓમાંની એક, લેન્સર કન્ટેનર લાઇન્સ લિમિટેડે અગ્રણી ઇન્ડોનેશિયન કંપની P.T. મેપ ટ્રાન્સ લોજિસ્ટિક, સુરાબાયા સાથે 10,000 TEUs (વીસ-ફૂટ કન્ટેનર અને ચાલીસ-ફૂટ કન્ટેનર) ભાડે આપવા માટેનો કરાર કર્યો છે. લેન્સર કન્ટેનર લાઈન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ખાલિક ચટાઈવાલા અને P.T. મેપ ટ્રાન્સ લોજિસ્ટિક, સુરાબાયાના ડિરેક્ટર પ્રફુલ…
ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે ઇન્ડિયા ટેક્નોલોજી ફંડ લોંચ કર્યું
મુંબઇ, 04 સપ્ટેમ્બર: ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે તેના નવા ફંડ ઇન્ડિયા ટેક્નોલોજી ફંડ (ટેક્નોલોજી અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ) લોંચ કરવાની જાહેરાત કરી છે. ન્યુ ફંડ ઓફર (એનએફઓ) સબસ્ક્રિપ્શન માટે આજે (03 સપ્ટેમ્બર, 2024)થી ખૂલ્યો છે અને 17 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે. ઇન્વેસ્કો ઇન્ડિયા ટેક્નોલોજી ફંડ ટેક્નોલોજી અને ટેક્નોલોજી સંબંધિત…
