થ્રી એમ પેપર બોર્ડ રૂ. 40 કરોડનો SME IPO યોજશે

મુંબઈ, 2 જુલાઈ: રિસાયકલ પેપર-આધારિત કોટેડ ડુપ્લેક્સ બોર્ડ પ્રોડક્ટ્સના ઉત્પાદનના વ્યવસાય સાથે સંકળાયેલી કંપની થ્રી એમ પેપર બોર્ડ લિમિટેડ તેના એસએમઈ આઈપીઓ દ્વારા રૂ. 40 કરોડ સુધીની રકમ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને બીએસઈ લિમિટેડ (બીએસઈ એસએમઈ) ના એસએમઈ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. રૂ. 40 કરોડના…

Read More

પ્રમોટર્સે રૂ. 87000 કરોડનો હિસ્સો વેચ્યો, છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ

 અમદાવાદ, 2 જુલાઇઃ ભારતીય ઇક્વિટી માર્કેટમાં પ્રમોટર દ્વારા તેમનો હિસ્સો વેચાણ પ્રક્રિયા પાંચ વર્ષના ટોચે પહોંચી છે. જે વિવિધ વ્યૂહાત્મક વિચારણાઓ જેમ કે દેવામાં ઘટાડો, લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ ધોરણોનું પાલન અને વિસ્તરણ પહેલ દ્વારા સંચાલિત છે. પ્રમોટર દ્વારા વેચવામાં આવેલા હિસ્સાના નોંધપાત્ર ખરીદદારો રિટેલ રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ્સ રહ્યા છે. બ્રોકરેજ ફર્મ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના…

Read More

મમતા મશીનરીએ ડીઆરએચપી ફાઇલ કર્યું

અમદાવાદ, 2 જુલાઇઃ સાણંદ (ગુજરાત)માં મુખ્યાલય ધરાવતી મમતા મશીનરી લિમિટેડે સેબી પાસે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર (બીઆરએલએમ) છે. ઓફરના ઉદ્દેશ્યો (1) સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 7,382,340 સુધીના ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ હાથ ધરવો, (2) સ્ટોક એક્સચેન્જીસ ઉપર ઇક્વિટી શેર્સના…

Read More

IREDA નવેમ્બરમાં FPO યોજે તેવી શક્યતા, શેર 6% ઊછળ્યો

નવેમ્બર-23માં રૂ. 23ની ઇશ્યૂ પ્રાઇસ સામે શેર અત્યારસુધીમાં 555 ટકાનું જંગી રિટર્ન અમદાવાદ, 1 જુલાઇઃ Indian Renewable Energy Development Agency (IREDA)નો શેર સોમવારે 6 ટકાથી વધુ ઉછળ્યો હતો. તેની પાછળ મુખ્ય બે કારણો જવાબદાર રહ્યા હતા. એક તો કંપનીએ જૂન 2024 ક્વાર્ટર માટે લોન મંજૂરીમાં વાર્ષિક ધોરણે 382.62 ટકા (YoY) વધારો નોંધાવ્યો હતો, જેની સરખામણીમાં…

Read More

જુલાઇ માસનો પ્રારંભ IT અને FMCGમાં સુધારા સાથે…

અમદાવાદ, 1 જુલાઇ: સાયક્લિકલ ચાલમાં ભારતીય શેરબજારોએ જુલાઇ માસની શરૂઆત આઇટી અને એફએમસીજી શેર્સમાં તેજીની શરૂઆત સાથે કરી છે. સેન્સેક્સ અને નિફ્ટીએ ઇન્ટ્રા-ડે ન્યૂ હાઇ બનાવ્યા બાદ છેલ્લે થોડું પ્રોફીટ બુકિંગ રહેતાં સુધારો મર્યાદીત રહ્યો હતો. એનર્જી, પીએસયુ બેન્ક્સ રિયાલ્ટી સેક્ટર્સમાં આજે ઊંચા મથાળે પ્રોફીટ બુકિંગ જોવાયું હતું. બંધ સમયે, સેન્સેક્સ 0.56 ટકા વધીને 79,476…

Read More

આગામી સપ્તાહે શેરબજારની ચાલ કેવી રહેશેઃ જાણો મહત્વની ઇવેન્ટ્સની ઇફેક્ટ્સના આધારે…..

અમદાવાદ, 30 જૂનઃ ભારતીય શેરબજારો ફુલગુલાબી તેજીના રંગે રંગાઇ રહ્યા છે. દેશભરમાં ચોમાસું ઇફેક્ટ છવાયેલી છે. પોલિટિકલી સ્થિતિ સ્થિર રહેવા વચ્ચે નાણાપ્રધાન બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. તે ઉપરાંત કેટલીક મહત્વની ઇકો- પોલિટિકલ તેમજ સેન્ટિમેન્ટ ઇવેન્ટ્સ યોજાશે તેની ઉપર પણ વોચ રાખવી જરૂરી રહેશે. કારણકે તેની માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર મોટી અસર છવાયેલી રહેશે. ઓટો…

Read More

લોન ડિફોલ્ટઃ શિક્ષણમાં સૌથી વધુ, હાઉસિંગમાં સૌથી ઓછું: RBI રિપોર્ટ

અમદાવાદ, 28 જૂનઃ આરબીઆઈના એક અહેવાલમાં જણાવાયું છે કે પર્સનલ લોનની જગ્યામાં ખરાબ દેવું વધી રહ્યું છે, જેમાં ડિફોલ્ટ શિક્ષણ સેગમેન્ટમાં સૌથી વધુ અને હાઉસિંગમાં સૌથી નીચું છે. એજ્યુકેશન પર્સનલ લોનમાં નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) 3.6 ટકા હતી, જે ક્રેડિટ કાર્ડ્સમાં 1.8 ટકા, ઓટો લોનમાં 1.3 ટકા અને હાઉસિંગ લોનમાં 1.1 ટકા હતી, સેન્ટ્રલ બેન્કના જૂન…

Read More