SBI મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા SBI નિફટી50 ઈક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડનો પ્રારંભ
નવા ફન્ડની ઓફર 16 જાન્યુઆરીએ ખુલશે અને 29 જાન્યુઆરીએ બંધ થશે મુંબઈ તા.20 જાન્યુઆરી : SBI મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા SBI નિફટી 50 ઈક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડનો પ્રારંભ કરવામાં આવ્યો છે, આ નિફટી 50 ઈક્વલ વેઇટ ઇન્ડેક્સનું અનુકરણ કરતી ન્યુ ફન્ડ ઓફર ( એનએફઓ ) છે અને તે 16 જાન્યુઆરી થી 29 જાન્યુઆરી 2024 સુધી ખુલ્લી…
