આજે જાહેર થનારા કંપની પરીણામોઃ AIA ENG, APOLLOTYRE, CUMMINS, LUPIN, NESTLE, POWERGRID, TATACONSUM, TRENT

અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ આજે જાહેર થનારા કંપની પરીણામોમાં AIA ENG, APOLLOTYRE, CUMMINS, LUPIN, NESTLE, POWERGRID, TATACONSUM, TRENT વગેરેનો સમાવેશ થાય છે. અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તેમજ માર્કેટ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરાયા છે. Q3FY24 EARNING CALENDAR 07.02.2024: AARTIPHARM, AIAENG, APOLLOTYRE, ASHOKA, AVL, CANTABIL, CUMMINSIND, DREAMFOLKS, EMIL, EXXARO, FDC,…

Read More

એજેસ ફેડરલ લાઇફ ઇન્સ્યોરન્સે યુલિપ પોર્ટફોલિયોમાં મલ્ટિકેપ ફંડ પ્રસ્તુત કર્યું

મુંબઈ, 6 ફેબ્રુઆરી: એજેસ ફેડરલ લાઇફ ઇન્સ્યોરન્સ (એએફએલઆઇ)એ એની લેટેસ્ટ ઓફર મલ્ટિકેપ ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી, જે એના યુલિપ (યુનિટ લિન્ક્ડ વીમાયોજના) પોર્ટફોલિયોનો એક ભાગ છે. આ ઓપન-એન્ડેડ ફંડ વિવિધ માર્કેટ કેપ્સમાં લિસ્ટેડ કંપનીઓના વિવિધતાસભર પોર્ટફોલિયોમાં વ્યૂહાત્મક રોકાણ કરીને વળતર કરવા માટે બનાવી છે. આ મલ્ટિકેપ ફંડ 5 ફેબ્રુઆરી, 2024 સુધી નીચેના ઉત્પાદનોમાં…

Read More

અદાણી ટોટલ ગેસ અને INOXCVAએ LNG સાધનો અને સેવાઓ માટે સહયોગ સાધ્યો

અમદાવાદ, 6 ફેબ્રુઆરી: અદાણી ટોટલ ગેસ લિ. (ATGL) અને ગુજરાત સ્થિત વિશ્વની અગ્રણી ક્રાયોજેનિક લિક્વિડ સ્ટોરેજ, ડિસ્ટ્રિબ્યુશન અને રિ-ગેસ સોલ્યુશન્સ પ્રદાતાઓમાંની એક INOX India Ltd (INOXCVA)એ પરસ્પર સહયોગનો કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત ATGL અને INOXCVA LNG અને LCNG સાધનો અને સેવાઓની ડિલિવરી માટે ભારતમાં LNG ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે સહયોગની સંભવિત તકોને તારવીને…

Read More

ગ્લોબ ટેક્સટાઇલ્સ (ઈન્ડિયા) લિમિટેડ રૂ. 49 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ લોન્ચ કરશે

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રાઇટ્સ ઇશ્યૂમાં 15.11 કરોડ શેર્સ ઇશ્યૂ કરવાને મંજૂરી આપી છે કંપનીની તાજેતરમાં લોન્ચ કરાયેલ ડેનિમ બ્રાન્ડ, ઓરિજીનને બજારમાંથી સારો પ્રતિસાદ મળ્યો છે ફિક્કી-વઝીર એડવાઈઝર્સ રિપોર્ટ પ્રમાણે ભારતીય કાપડ-વસ્ત્રોનું બજાર 2030 સુધીમાં બમણું થઈને 350 અબજ ડોલર સુધી પહોંચશે કંપનીએ આવકમાં 13%ના 10 વર્ષના સીએજીઆર અને 13% ચોખ્ખા નફા સાથે વર્ષોથી મજબૂત…

Read More

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે બજાજ ફિનસર્વ લાર્જ અને મિડકેપ ફંડ રજૂ કર્યુ

એનએફઓ 6 ફેબ્રુઆરી 2024ના રોજ ખૂલે છે NFO 20 ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થાય છે ફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી લાર્જ મિડકેપ 250 ટીઆરઆઈ FUND લાર્જ-કેપ અને મિડ-કેપ શેરોમાં રોકાણને લક્ષ્ય બનાવે છે મુંબઈ/પૂણે, 6 ફેબ્રુઆરીઃ બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે નવું ઈક્વિટી ફંડ ‘બજાજ ફિનસર્વ લાર્જ એન્ડ મિડ કેપ ફંડ’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે…

Read More

યાર્ન સિન્ડિકેટ લિ.નો રૂ. 48.60 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 6 ફેબ્રુઆરીએ ખુલ્યો

રાઇટ્સ ઇશ્યૂની કિંમત શેરદીઠ રૂ. 27 છે, રાઇટ્સ ઇશ્યૂ 21 ફેબ્રુઆરી, 2023ના રોજ બંધ થશે કંપની શેરદીઠ રૂ. 27ની ઇશ્યૂ કિંમતે 1.80 કરોડ ફુલ્લી-પેઇડ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે રાઇટ્સ ઇશ્યૂ માટે રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ રેશિયો 24:5 છે એટલે કે લાયક ઇક્વિટી શેરધારકો પાસે રહેલા પ્રત્યેક રૂ. 10ના દર પાંચ ઇક્વિટી શેર માટે પ્રત્યેક રૂ. 10ના 24…

Read More

SBI મ્યુચ્યુઅલ ફંડે SBI એનર્જી ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લોન્ચ કર્યું

મુંબઇ, 6 ફેબ્રુઆરી: SBI મ્યુચ્યુઅલ ફંડે SBI એનર્જી ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જે એનર્જી થીમને અનુસરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે. આ ફંડ સ્થાનિક અથવા વિદેશી કંપનીઓના શ્રેષ્ઠ મિશ્રણમાં રોકાણ કરશે, જેમ કે સંશોધન, ઉત્પાદન, વિતરણ, પરિવહન અને પરંપરાગત અને ન્યુ એનર્જીની પ્રક્રિયામાં સામેલ છે, જેમાં ઓઇલ એન્ડ ગેસ, યુટીલિટીઝ અને પાવર જેવા ક્ષેત્રોનો…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21678 ટેકાની સપાટી, 21915 રેઝિસ્ટન્સ, ઇન્ટ્રા-ડે વોચઃ ગ્રેન્યુઅલ્સ, અલ્ટ્રાટેક, JSW સ્ટીલ

અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ સોમવારે ખુલતાં બજારમાં પોઝિટિવ શરૂઆત બાદ પ્રોફીટ બુકિંગ જોવા મળ્યું હતું. તેના કારણે નિફ્ટીએ 21800નમી સપાટી ગુમાવી હતી. જોકે, 21700નો પાયો મજબૂત બની રહ્યો છે. તે જોતાં માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ જ છે. ઇન્ટરનેશનલ જિયો પોલિટિકલ ક્રાઇસિસ હળવી થવા સાથે સ્થાનિક પોલિટિકલ વાતાવરણ જામી રહ્યું છે. તે ઉપરાંત મોટાભાગની કંપનીઓના પરીણામો પણ ધારણાથી…

Read More