નિફ્ટી MPC બેઠક બાદ 19000 થવાનો આશાવાદ
અમદાવાદ: ભારતીય શેરબજારોમાં ગત શુક્રવારનો રેડ ઝોનનો માહોલ સપ્તાહની શરૂઆતમાં પણ જોવા મળ્યો છે. આજે નિફ્ટી અને સેન્સેક્સમાં કોઈ ખાસ વધ-ઘટ જોવા મળી ન હતી. નિફ્ટી નજીવો 4.95 પોઈન્ટ જ સુધારા સાથે બંધ રહ્યો હતો. નિષ્ણાતો આગળ માહોલ તેજીનો રહેવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. જ્યાં સુધી નિફ્ટી 18,600-18,500 ધરાવે છે ત્યાં સુધી ચિંતાનું કોઈ મોટું કારણ…
