Sunshine Pictures Limitedનો IPO 18 ઓગસ્ટે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 342 – 360
રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર માટે રૂ. 342થી રૂ. 360નો પ્રાઇસ બેન્ડ એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડ/ઓફરની તારીખ 17 ઓગસ્ટ બિડ/ઓફર ખુલવાની તા.18 ઓગસ્ટ બિડ/ઓફર બંધ થવાની તારીખ 20 ઓગસ્ટ બિડ્સ પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 41 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે રિટેઇલ રોકાણકા માટે કુલ આઇપીઓમાં 35 ટકા હિસ્સો અનામત રાખવામાં આવશે…
