Suzlon Energyને બીએસઈ પાવર ઈન્ડેક્સમાં સામેલ કરવાના અહેવાલે 5 ટકાનો ઉછાળો, અન્ય ઈન્ડેક્સમાં પણ ફેરફાર કરાશે
અમદાવાદ, 4 ડિસેમ્બરઃ રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ કંપની સુઝલોન એનર્જીનો S&P BSE પાવર ઇન્ડેક્સમાં સમાવેશ થવાના અહેવાલે શેરમાં આજે ફરી 4.51 ટકાનો ઉછાળો નોંધાયો છે. જો કે, બાદમાં વેચવાલીનું પ્રેશર વધતાં શેર 1.73 ટકા સુધારે 40.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો. એક્સચેન્જે 1 ડિસેમ્બરના રોજ વિવિધ સેક્ટોરલ ઈન્ડેક્સમાં ફેરફારની માહિતી આપતાં આ અંગે જણાવ્યું હતું. ગયા…
