Swaraj Tractors એ 25 લાખ યુનિટ ઉત્પાદનની સિદ્ધ હાંસલ કરી

અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ સ્વરાજ ટ્રેક્ટર્સે આજે પંજાબના મોહાલી સ્થિત તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાંથી તેના 25 લાખમાં ટ્રેક્ટરનું રોલઆઉટ જાહેર કર્યું. 2022માં 20 લાખ ઉત્પાદનનો આંકડો પાર કર્યાના ત્રણ જ વર્ષમાં આ સીમાચિહ્નરૂપ ઘટના બની છે, જે ભારતના ડોમેસ્ટિક ટ્રેક્ટર ઉદ્યોગમાં સ્વરાજ ટ્રેક્ટર્સને સૌથી ઝડપથી વિકસતી ટ્રેક્ટર બ્રાન્ડ તરીકે સ્થાપિત કરે છે. સ્વરાજની સફર 1974માં 20-25 એચપી…

Read More

સ્વરાજે ટ્રેક્ટર્સની નવી શ્રેણી રજૂ કરી

નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર: મહિન્દ્રા ગ્રૂપનો હિસ્સો બ્રાન્ડ સ્વરાજ ટ્રેક્ટર્સે 40થી50 એચપી કેટેગરીમાં ટ્રેક્ટર્સની નવી શ્રેણી રજૂ કરી છે. બેઝ વેરિઅન્ટ માટે શરૂઆતી કિંમત Rs 6.9 Lacs (42 એચપી)થી લઇને ટોપ-એન્ડ વેરિઅન્ટ માટે Rs 9.95 Lacs (50 એચપી) કિંમત છે. ફાઇનાન્સિંગ વિકલ્પો પણ ઓફર કરશે. આ ટ્રેક્ટર્સ છ વર્ષની વોરંટી ધરાવે છે. નવા ટ્રેક્ટર શ્રેણીની…

Read More

સ્વરાજ ટ્રેક્ટર્સે ‘સ્વરાજ 8200 વ્હીલ હાર્વેસ્ટર’રજૂ કર્યું

મોહાલી, 12 ઓગસ્ટ: મહિન્દ્રા ગ્રૂપનો હિસ્સો સ્વરાજ ટ્રેક્ટર્સે ‘સ્વરાજ 8200 વ્હીલ હાર્વેસ્ટર’ લોંચ કરવાની જાહેરાત કરી છે, જે બેસ્ટ-ઇન-ક્લાસ ઇંધણ કાર્યક્ષમતા અને ઇન્ડસ્ટ્રીમાં ટેક્નોલોજીની દ્રષ્ટિએ ઘણાં પ્રથમ અદ્યતન સુવિધાઓ ધરાવે છે.   સ્વરાજ 8200ની ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ સુવિધાઓમાં તેની ઇન્ટેલિજન્ટ સિસ્ટમ સામેલ છે, જેમાં લાઇવ લોકેશન ટ્રેકિંગ તેમજ લણણી કરાયેલા વિસ્તાર, મુસાફરી કરાયેલા કિલોમીટર તથા ઇંધણના વપરાશ…

Read More