નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર: મહિન્દ્રા ગ્રૂપનો હિસ્સો બ્રાન્ડ સ્વરાજ ટ્રેક્ટર્સે 40થી50 એચપી કેટેગરીમાં ટ્રેક્ટર્સની નવી શ્રેણી રજૂ કરી છે. બેઝ વેરિઅન્ટ માટે શરૂઆતી કિંમત Rs 6.9 Lacs (42 એચપી)થી લઇને ટોપ-એન્ડ વેરિઅન્ટ માટે Rs 9.95 Lacs (50 એચપી) કિંમત છે. ફાઇનાન્સિંગ વિકલ્પો પણ ઓફર કરશે. આ ટ્રેક્ટર્સ છ વર્ષની વોરંટી ધરાવે છે.

નવા ટ્રેક્ટર શ્રેણીની વિશેષતાઓઃ

ઉચ્ચ ક્યુબિક કેપેસિટી અને ઉચ્ચ ટોર્ક એન્જિનઉન્નત હાઇડ્રોલિક લિફ્ટ ક્ષમતા
બેસ્ટ-ઇન-સેગમેન્ટ 6 સ્પીડ પીટીઓ400 કલાક સાથે વધુ વિશ્વસનીય એન્જિન
12+3 ટ્રાન્સમિશન IPTO અને 4WDના વિકલ્પ6 વર્ષ અથવા 6000 કલાકની પ્રમાણભૂત વોરંટી
Click here to watch the TVC: https://youtu.be/veQ5hjyhsuI