શેર આજે વેચોને આજે જ રકમ બેન્કમાં જમાઃ આજે ખરીદો તો આજે જ ડિમેટ ખાતામાં જમા
આવી વ્યવસ્થામાં ભારત ટૂંકમાં જ વિશ્વનું નં. 1 બની જશે કનુ જે દવે દ્વારા બિઝનેસ ગુજરાત માટે સ્પેશિયલ આર્ટિકલ મુંબઇ, 3 એપ્રિલઃ 28મી માર્ચ 2024ના દિવસે વિશ્વના શેર બજારોના ઇતિહાસમાં ભારતીય એક્સચેન્જોએ સોદો થાય તે જ દિવસે શેરની ડિલિવરી લેનારના ડિમેટ ખાતામાં જમા થાય અને વેચનારના ખાતામાં રકમ જમા થઇContinue Reading



