કોર્નર ઓફિસ- ટાટા કન્ઝ્યુમર: માર્જિન રિ-રેટિંગ, TP INR1370, 34% અપસાઇડ, ખરીદો

(ટાટાકોન્સ CMP INR1024, TP INR1370, 34% અપસાઇડ, ખરીદો)- Motilal Oswal Research  Motilal Oswal Researchની ટીમ દ્વારા કંપનીની વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ, પોર્ટફોલિયો વૈવિધ્યકરણ અને લાંબા ગાળાની નફાકારકતા આકાંક્ષાઓ અંગે ચર્ચા કરવા માટે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (TATACONS) ના MD અને CEO સુનિલ ડિસોઝા સાથે મુલાકાત કરી. વાતચીતમાંથી KTA નીચે મુજબ છે: ચા, મીઠું અને આંતરરાષ્ટ્રીય સામૂહિક રીતે…

Read More

Tata Consumer Products કેપિટલ ફૂડ્સ અને ઓર્ગેનિક ઈન્ડિયાના એક્વિઝિશન માટે રૂ. 3500 કરોડ એકત્ર કરશે

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની બોર્ડ મિટિંગમાં કેપિટલ ફૂડ્સ પ્રા. લિ. અને ઓર્ગેનિક ઈન્ડિયા પ્રા.લિ.ના એક્વિઝિશન માટે રૂ. 3500 કરોડનું ફંડ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કંપની કોમર્શિયલ પેપર્સ ઈશ્યૂ મારફત આ ફંડ એકત્ર કરી શકે છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, ફેસ વેલ્યુ ₹1 ના ઇક્વિટી શેર ઇશ્યૂ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 22002-21907, રેઝિસ્ટન્સ 22154-22211, ઇન્ટ્રાડે વોચઃ UPL, ટાટા કન્ઝ્યુમર, આસ્ટ્રાલ

અમદાવાદ, 16 જાન્યુઆરીઃ નિફ્ટી-50 સતત પોઝિટિવ મોમેન્ટમ જાળવી રાખવા સાથે નવી ઓલટાઇમ હાઇ સપાટી 22115 પોઇન્ટે પહોંચ્યો છે. અવરલી ચાર્ટ દર્શાવે છે કે, સપોર્ટ 21860નો મજબૂત જણાય છે. ઉપરમાં હવે નિફ્ટી માટેનો ટાર્ગેટ 22300 પોઇન્ટ હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવે છે. નિફ્ટી આરએસઆઇ પણ એવરેજ લાઇનને ક્રોસ કરી ચૂક્યો છે. અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ હાલના લેવલથી…

Read More

Starbucks ભારતમાં દર ત્રીજા દિવસે એક નવો સ્ટોર ખોલશે, 2028 સુધીમાં વધુ નવા 1000 કાફે શરૂ કરશે

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ ટૂંકસમયમાં જ લોકપ્રિય બનેલી ગ્લોબલ બ્રાન્ડ સ્ટારબક્સ ભારતમાં 1000 કાફે શરૂ કરવાની યોજનાના ભાગરૂપે દર ત્રીજા દિવસે એક નવો સ્ટોર ખોલશે. ભારતીયનું લોકપ્રિય પીણું ચાના માર્કેટમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ મારફત સુધારાઓ સાથે આકર્ષક ગ્રોથ જોવા મળ્યો હોવાનો સ્ટારબક્સના સીઈઓ લક્ષ્મણ નરસિમ્હે જણાવ્યું હતું. સ્ટારબક્સના સીઈઓએ જણાવ્યું હતું કે, “તે ખરેખર પ્રભાવશાળી…

Read More

Stocks in News: Innova Captabનું લિસ્ટિંગ આજે થશે, સુઝલોન એનર્જી, ટાટા કન્ઝ્યુમર્સ, બેન્ક શેર્સ

Symbol: INNOVACAP Series: Equity B Group BSE Code: 544067 ISIN: INE0DUT01020 Face Value: Rs 10/- Issued Price: Rs 448 અમદાવાદ, 29 ડિસેમ્બરઃ પંજાબ નેશનલ બેંક: બેંકે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ₹7,500 કરોડ સુધીની ઈક્વિટી મૂડી એકત્ર કરવા માટે તેની મંજૂરીની જાહેરાત કરી. (POSITIVE) કેનેરા બેંક: તેની મ્યુચ્યુઅલ ફંડ પેટાકંપની કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીને IPO…

Read More

માર્કેટ મોર્નિંગઃ નિફ્ટી 19839 ક્રોસ કરે પછી જ મોટી તેજીની શક્યતા, અન્યથા 19784 નીચે રમે તો….

અમદાવાદ, 12 ઓક્ટોબરઃ બુધવારે સેન્સેક્સે 393 પોઇન્ટના સુધારા સાથે 66473 પોઇન્ટની સપાટી અને નિફ્ટીએ 121 પોઇન્ટની આગેકૂચ સાથે 19811 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સવારે નિફ્ટી-50એ ગેપઅપ ઓપનિંગ સાથે દિવસ દરમિયાન 19800 પોઇન્ટની સપાટી જાળવી રાખવા સાથે રિલાયન્સ અને એચડીએફસી બેન્કની આગેવાની હેઠળ એકવાર સુધારો હાંસલ કર્યા બાદ માર્કેટને રેન્જબાઉન્ડ રાખ્યું હતું. સ્ટોક્સબોક્સના ટેકનિકલ એનાલિસિસ…

Read More