ટાટા મોટર્સના કોમર્શિયલ અને પેસેન્જર વ્હીકલ બિઝનેસ અલગ લિસ્ટેડ એન્ટિટી બનશે
અમદાવાદ, 4 ફેબ્રુઆરીઃ ટાટા મોટર્સ લિમિટેડ (TML) એ તેના વ્યવસાયો કોમર્શિયલ વ્હિકલ (CV) અને પેસેન્જર વ્હિકલ (PV) બિઝનેસને બે અલગ-અલગ લિસ્ટેડ એન્ટિટીઓમાં ડિમર્જ કરવાના નિર્ણયની જાહેરાત કરી છે. ટાટા મોટર્સના CV, પેસેન્જર વ્હીકલ્સ (PV+EV), અને જગુઆર લેન્ડ રોવર (JLR) વ્યવસાયોએ અલગ-અલગ વૃદ્ધિ વ્યૂહરચના લાગુ કરી છે અને 2021થી આ વ્યવસાયો તેમના સંબંધિત CEO હેઠળ સ્વતંત્ર…
