November 2025 Auto Sales Estimates નવેમ્બરમાં તમામ ઓટો કંપનીઓના વેચાણો વધ્યા
2025-11-28
AHMEDABAD, 28 NOVEMBER: નવેમ્બર માસ માટે વિવિધ ઓટો કંપનીઓ દ્વારા હાંસલ કરાયેલા સેલ્સના આંકડાઓ જોતાં જણાય છે કે, નવેમ્બરમાં તમામ સેક્ટર્સના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે. માર્કેટ લીડર મારૂતિના વેચાણમાં 15 ટકા, હ્યુન્ડાઇના વેચાણમાં 9 ટકા વૃદ્ધિ નોંધાઇ છે. Ashok Leyland: 16800 units (Up 18%) Tata Motors CV: 32000 unitsContinue Reading
