NIFTY OUTLOOK: SUPPORT 17646- 17570, RESISTANCE 17804- 17887
અમદાવાદઃ સોમવારે નિફ્ટી-50 એ શરૂઆતી સુધારા બાદ ધીરેઘીરે ઘટવાની શરૂઆત કરી હતી. જેમાં 17811 પોઇન્ટથી 17653 પોઇન્ટ સુધીની રેન્જમાં રમી છેલ્લે 43 પોઇન્ટના ઘટાડા સાથે 17222 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ સાવચેતીનું રહ્યું છે. ટેકનિકલી જોઇએ તો શોર્ટ અને મિડિટમ ટર્મ ટ્રેન્ડ હજી પણ નેગેટિવ ઇન્ડિકેશન આપે છે….
