MARKET OUTLOOK: NIFTY SUPPORT 17776- 17726, RESISTANCE 17901- 17975

અમદાવાદઃ મંગળવારે ભારતીય શેરબજારોની શરૂઆત ગેપઅપ સાથે થઇ હતી. પરંતુ પાછળથી આવેલા સેલિંગ પ્રેશરના પગલે નિફ્ટી-50 નીચામાં એક તબક્કે 17800 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીએ સ્પર્શી ગયો હતો. પરંતુ પાછળથી થોડી રિકવરીના કારણે લોસ 18 પોઇન્ટે અટકવા સાથે નિફ્ટી 17827 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ ઓવરઓલ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ હજી વિવિધ નકારાત્મક પરીબળો વચ્ચે…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17979- 17923, RESISTANCE 18114- 18191

અમદાવાદઃ સળંગ 3 દિવસની સુધારાની ચાલના કારણે ભારતીય રોકાણકારોમાં ધીરે ધીરે સેન્ટિમેન્ટ સુધરી રહ્યું હોય તેમ જણાય છે. ગુરુવારે 18135 પોઇન્ટની સપાટીએ ગેપઅપ ઓપનિંગ બાદ નિફ્ટીએ નીચામાં 18001 પોઇન્ટનો ઘટાડો પણ દર્શાવ્યો હતો. પરંતુ રિકવરી રેલીમાં છેલ્લે 20 પોઇન્ટના સુધારા સાથે 18000 પોઇન્ટની મહત્વની સપાટી જાળવી રાખવા સાથે નિફ્ટીએ 18036 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે….

Read More

સેન્સેક્સ 243 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 18000 પોઇન્ટની સપાટી ક્રોસ

અમદાવાદઃ ઓવરસોલ્ડ ભારતીય શેરબજારોમાં આજે બ્લૂચીપ કંપનીઓમાં વેલ્યૂ બાઇંગ સપોર્ટ રહેતાં સેન્સેક્સ 243 પોઇન્ટ સુધરવા સાથે નિફ્ટીએ ટેકનિકલ તેમજ સાયકોલોજિકલી 18000 પોઇન્ટની અતિ મહત્વની સપાટી ક્રોસ કરવામાં સફળતા મેળવી હતી. BSE સેન્સેક્સ ઉપરમાં 61,352.55 અને નીચામાં 60,750.32 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 242.83 પોઈન્ટ્સ સુધરી 61275.09 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી…

Read More

NIFTY OUTLOOK:  support 17835- 17740, resistance 17990- 18049

અમદાવાદઃ મંગળવારે નિફ્ટી-50એ સ્થિર શરૂઆત બાદ સંગીન સુધારાની ચાલમાં ઇન્ટ્રા-ડે 17955 પોઇન્ટની સપાટીની ટોચ નોંધાવ્યા બાદ છેલ્લે 159 પોઇન્ટના ગેઇન સાથે 17930 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ જોકે નેગેટિવ જ રહી હતી. જે દર્શાવે છે કે, ઇન્ડેક્સ બેઝ્ડ વેલ્યૂ બાઇંગનું વેઇટેજ વધુ રહ્યું હતું. મોટાભાગના સેક્ટોરલ્સમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. બુધવાર માટે…

Read More

સેન્સેક્સમાં સાપ્તાહિક 159 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટીએ 17850 પોઇન્ટની સપાટી જાળવી

Date Open High Low Close 3/02/2023 60,350.01 60,905.34 60,013.06 60,841.88 6/02/2023 60,847.21 60,847.21 60,345.61 60,506.90 7/02/2023 60,511.32 60,655.14 60,063.49 60,286.04 8/02/2023 60,332.99 60,792.10 60,324.92 60,663.79 9/02/2023 60,715.89 60,863.63 60,472.81 60,806.22 10/02/2023 60,706.81 60,774.14 60,501.74 60,682.70 શુક્રવારે મોટાભાગના સેક્ટોરલ્સમાં સ્ટોક સ્પેસિફિક બાસ્કેટ સેલિંગ પ્રેશરની સ્થિતિ અમદાવાદઃ મેટલ, એનર્જી, ઓઈલ-ગેસ, પાવર આઈટી, ટેકનો શેરોમાં સાર્વત્રિક વેચાણના પ્રેશર…

Read More

સેન્સેક્સ 142 પોઈન્ટ સુધર્યો, નિફ્ટીએ 17800ની સપાટી જાળવી

અમદાવાદઃ ગુરુવારે  સેન્સેક્સ 382 પોઈન્ટની વોલેટિલિટી બાદ અંતે 142 પોઈન્ટ સુધરી 60806.22 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ નજીવા વધારા સાથે ટેક્નિકલ સપાટી જાળવતાં 17,893.45 પર બંધ થયો હતો. ફેડ રિઝર્વની આગામી જાહેરાતની પૂર્વે નવાં લેણમાં સાવધાની સાથે રોકાણકારો હાલ સાવચેત બન્યા છે. સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં પણ ખાસ વધઘટ જોવા મળી નથી. આઈટી અને ટેક્નોલોજી…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17778- 17684, RESISTANCE 17932- 17993

અમદાવાદઃ બુધવારે નિફ્ટી-50એ મજબૂત સુધારાની ચાલ નોંધવવા સાથે ઇન્ટ્રા-ડે 17880નું સબ લેવલ ટચ કર્યું હતું અને છેલ્લે 150 પોઇન્ટના સુધારા સાથે 17899 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે વેલ્યૂ બાઇંગ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ટેકનિકલી જોઇએ તો 18000 પોઇન્ટની સપાટી હવે મહત્વની પ્રતિકારક સપાટી ગણાશે. નીચામાં 17650 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ…

Read More

સેન્સેક્સમાં 378 પોઇન્ટની રાહત રેલી, નિફ્ટી પણ 17800 પોઇન્ટની સપાટી ક્રોસ

આરબીઆઇએ રેપોરેટમાં 25 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યા બાદ માર્કેટમાં જોવાયેલી રાહત રેલી અમદાવાદઃ રિઝર્વ બેન્કે રેપોરેટમાં વધારો જાહેર કર્યા બાદ ભારતીય શેરબજારોમાં બાઉન્સબેકની સ્થિતિ જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ 377.75 પોઇન્ટ અને નિફ્ટી 150.20 પોઇન્ટ સુધર્યા હતા. સાથે આઇટી, ટેલિકોમ, કેપિટલ ગુડ્સ અને પાવર શેર્સમાં પણ સુધારાનું વાતાવરણ સર્જાયું હતું. RBIએ અપેક્ષાનુસાર વ્યાજદરમાં 25 બેસિસ…

Read More