બિટકોઈને 10 મહિના બાદ 30 હજાર ડોલરની સપાટી વટાવી

મુંબઇ, 11 એપ્રિલઃ ક્રિપ્ટો કરન્સી બિટકોઈને 10 મહિના બાદ પ્રથમ વખત $30,000ની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી છે. અગાઉ તા. 10 જૂન, 2022ના રોજ બિટકોઇન 30245.81 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જેની પાછળનું કારણ યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વધારોનું વલણ મંદ પડવાનું છે. ઉપરાંત બેન્કિંગ ક્રાઈસિસની ભીતિ ટ્રેડર્સમાં રહેતાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ વધી રહ્યું…

Read More