Tata Motorsની ઈવી કાર હવે સસ્તી થશે, કિંમત રૂ. 1.20 લાખ સુધી ઘટાડવાની જાહેરાત
2024-02-13
અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ Tata Motors એ તેના Nexon અને Tiago EVની કિંમત ₹1,20,000 સુધી ઘટાડવાની જાહેરાત કરી છે. આ કારોના ઉત્પાદનમાં વપરાતી બેટરી સેલની કિંમતોમાં નોંધાયેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવાના હેતુ સાથે કિંમતમાં ઘટાડો થયો છે. ટાટાએ Nexon અને Tiago EV માટે કિંમતમાં ઘટાડો કર્યો છે, જો કે તાજેતરમાં લૉન્ચContinue Reading

