તીર્થ ગોપીકોનનો SME IPO 8 એપ્રિલે ખૂલશે, શેરદીઠ રૂ. 111ની ફિક્સ્ડ પ્રાઇસ રહેશે
2024-04-05
ફેસ વેલ્યૂ રૂ.10 ઇશ્યૂ પ્રાઇસ રૂ.111 ઇશ્યૂ ખૂલશે 8 એપ્રિલ ઇશ્યૂ બંધ થશે 10 એપ્રિલ ઇશ્યૂ સાઇઝ 39.99 લાખ શેર્સ ઇશ્યૂ સાઇજ રૂ. 44.40 કરોડ લોટ સાઇઝ 12 શેર્સ લિસ્ટિંગ એનએસઇ ઇમર્જ અમદાવાદ, 5 એપ્રિલઃ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ ખાસ કરીને રોડ, ગટર અને વોટર ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપતીContinue Reading
