અમદાવાદ, 4 જાન્યુઆરીઃ દેશની ટોચની પાવર કંપનીઓમાં સામેલ ટોરેન્ટ પાવરે (Torrent Power) રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન અને વીજ વિત્તરણમાં રૂ. 47350 કરોડના રોકાણની યોજના જારી કરતાં આજે શેરમાં બુમ તેજી જોવા મળી હતી. બીએસઈ ખાતે ટોરેન્ટ પાવર (Torrent Power Share Price) 13.57 ટકા ઉછાળા સાથે 1071.60ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો.Continue Reading