સ્ટોક્સ ટૂ વોચઃ PAYTM, ZOMATO, TCS, ASHOKLEYLAND, BAJAJAUTO, HCLTECH, ADANISTOCKS, RELIANCE, SJVN, TRANSCORP, GULFOIL, LUPIN, LTFFOOD, DYNACONS અમદાવાદ, 1 જાન્યુઆરીઃ નિફ્ટીએ ફરી એકવાર વારંવાર 200 દિવસીય એવરેજને ક્રોસ કરવામાં નિષ્ફળતા નોંધાવી છે. સાથે સાથે 23500નું લેવલ તોડવા ઉપરાંત માસિક ધોરણે 2 ટકા નેગેટિવ ચાલ નોંધાવી છે. નીચામાં જો 23500 તૂટેContinue Reading