NSE લિસ્ટિંગ પછી MARKETCAPની દ્રષ્ટિએ ટોચની 15 કંપનીઓમાં સ્થાન મેળવશે
IPO ખૂલશે 17 સપ્ટેમ્બર IPO બંધ થશે 21 સપ્ટેમ્બર એન્કર બુક બિડિંગ 16 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ. 1700- 1785 લોટ સાઇઝ 8 શેર્સ અને ગુણાંકમાં IPO સાઇઝ 12,64,36,650 શેર્સ IPO સાઇઝ ₹22,562 કરોડ લિસ્ટિંગ BSE અમદાવાદ, 15 સપ્ટેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE ) તેના IPO બાદ માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપનીઓમાં સ્થાન…
