આંધ્ર પ્રદેશમાં અદાણી એનર્જીને રુ.૮૫૦૦ કરોડનો ટ્રાન્સમિશન પ્રકલ્પ મળ્યો
અમદાવાદ, 25 જુલાઈ: અદાણી પોર્ટફોલિયોના એક અંગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વીજ વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)એ આંધ્રપ્રદેશમાં રુ.૮,૫00 કરોડનો આંતર-રાજ્ય ટ્રાન્સમિશન પ્રોજેક્ટ જીત્યો હોવાનું જણાવ્યું છે. કંપનીને “આંધ્રપ્રદેશના વિઝાગ વિસ્તારમાં પ્રસ્તાવિત ગ્રીન હાઇડ્રોજન/ગ્રીન એમોનિયા પ્રકલ્પની ટ્રાન્સમિશન સિસ્ટમના પ્રથમ તબક્કા માટે ભારત સરકારના ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગના ફ્રેમવર્કની પ્રક્રિયા મારફત આ…
