અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ દેશના ટોચના ધનિક-બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણી ઈલેક્ટ્રિક પેસેન્જર વ્હિકલ્સમાં પ્રવેશ કરવા માગે છે. જેના માટે તેઓ ઉબર સાથે ભાગીદારી કરવા જઈ રહ્યા છે. ગૌતમ અદાણી અને ઉબરના સીઈઓ Dara Khosrowshahi વચ્ચે એક બેઠકમાં અદાણી ગ્રુપની ઈવી કાર અને રાઈડિંગ પ્લેટફોર્મ માટે વ્યૂહાત્મક ભાગીદારી કરવાના વિષય પર ચર્ચાContinue Reading