CCIએ HP અને અન્ય 16ને રૂ. 14.28 કરોડનો દંડ ફટકાર્યો
અમદાવાદ, 15 જુલાઇઃ The Competition Commission of India (CCI) એ HP ઇન્ડિયા અને તેના 16 અધિકૃત પુનર્વિક્રેતાઓને સરકારી ખરીદી ટેન્ડરો દ્વારા પ્રિન્ટર કન્ઝ્યુમેબલ્સના વેચાણ અને પુરવઠામાં કાર્ટેલાઇઝેશન માટે દોષિત ઠેરવ્યા બાદ કુલ રૂ. 14.28 કરોડનો દંડ ફટકાર્યો છે. નિયમનકારે તારણ કાઢ્યું છે કે પક્ષકારોએ સરકારી ઇ-માર્કેટપ્લેસ (GeM) પર બિડિંગમાં હેરાફેરી કરી હતી, જેનાથી જાહેર ખરીદીમાં…
